Man Rakhe Mela Ferave Ram Ni Mala by Reshma Thakor song Lyrics and video
Artist: | Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | R.K. Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2025-04-29 |
Lyrics (English)
MAN RAKHE MELA FERAVE RAM NI MALA LYRICS IN GUJARATI: મન રાખે મેલા ફેરવે રામ ની માળા, The song is sung by Reshma Thakor and released by Saregama Gujarati label. "MAN RAKHE MELA FERAVE RAM NI MALA" is a Gujarati Sad song, composed by Shashi Kapadiya , with lyrics written by R.K. Thakor . The music video of this song is picturised on Vijay Desai, Chhaya Thakor and Bharat Chaudhary. હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા મોઢે લાગે મેઠા દીલે કાટ ખઈજા તાળા પાપ ના ભાગીદાર થઈ ને ગંગાજીએ જાય વાલા એમનો ઉદ્ધાર ચોથી થાય મારા ભાઈ હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા મોઢે લાગે મેઠા દીલે કાટ ખઈજા તાળા હો ખોટાને હાચુ કરી ને કોર્ટ મો કેસ જાય ધન ધૂતારો વેરતો ગરીબ હાવ ફસાઈ જાય હે નાણાં વગર નો નાથિયો ને નાણે નાથાલાલ પૈસા વાળા ભેગા મળી જબરી રમે ચાલ હો વાયદા આલી મોટા એ ગરીબ નું ઘણું ખાય ચોર ના ઘરે સઉકારુ ઘણા વધી ગયા ભાઈ હે ચોર ના ઘરે સઉકારુ ઘણા વધી ગયા ભાઈ હે પોંચ નું આલી પચી ગણાવે એવુ કરે આ હક નું લેવા જાયતો મોઢે તરત પાડે ના હો ગરજ પડે હાથ જોડી ને ઊભા રે ભાઈ જરૂર પડે કદીયે કોઈનું કોમ નું એકે ના થાય ભારતલીરીક્સ.કોમ હો કોરા કાગળે કલમ ફરી સેતરી રે જાય આ ચોર ના સિયા આપડા કદીના થાય ના મારા ભાઇ આ ચોર ના સિયા આપડા કદીના થાય ના મારા ભાઇ He man rakhe mela hathe ferve romni mala He man rakhe mela hathe ferve romni mala Modhe lage metha dile kaat khaija tala Paap na bhagidar thai ne gangaji ae jay vala Emno udhar chothi thay mara bhai He man rakhe mela hathe ferve romni mala Modhe lage metha dile kaat khaija tala Ho khota ne hachu kari ne court mo cash jay Dhan dhutaro verto garib haav fasai jay He nana vagar no nathiyo ne nane nathalal Paisa vada bhega madi jabari rame chaal Ho vayda aali mota ae garib nu ghanu khay Chor na ghare saukar ghana vadhi gaya bhai He chor na ghare saukar ghana vadhi gaya bhai atozlyric.com He poch nu aali pachi ganave evu kare aa Hak nu leva jayto modhe tarat pade na Ho garaj pade hath jodi ne ubha re bhai Jarur pade kadiye koi nu kom nu eke na thay Ho kora kagale kalam fari setari re jay Aa chor na siya aapda kadina thay na mara bhai Aa chor na siya aapda kadina thay na mara bhai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Man Rakhe Mela Ferave Ram Ni Mala lyrics in Gujarati by Reshma Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.