Kuvama Utari Varat Kapiya by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Rajdeep Barot Official |
Genre: | Love, Sad |
Release: | 2020-07-31 |
Lyrics (English)
LYRICS OF KUVAMA UTARI VARAT KAPIYA IN GUJARATI: કુવામાં ઉતારી વરત કાપ્યા, The song is sung by Rajdeep Barot from Rajdeep Barot Official . "KUVAMA UTARI VARAT KAPIYA" is a Gujarati Love , Sad song, composed by Vishal Vagheswri , with lyrics written by Rajdeep Baarot . The music video of the track is picturised on Rajdeep Barot, Jeet Pandey, Leeza Prajapati. એ પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય રોતો મને મેલી તારું હારું નહિ થાય કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય રોતો મને મેલી તારું હારું નહિ થાય કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન હો.. ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો અરે.. અરે રે ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો એ તડપતો મેલીને દિલને ઠોકર મારી જઈ મારી આંખો આગળ એતો બીજાની રે થઇ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય રોતો મને મેલી તારું હારું નહિ થાય કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન ભારતલીરીક્સ.કોમ અરે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે અરે.. અરે રે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે હે આવું તારે કરવું તું તો કરવો ન હતો પ્રેમ તારા વગર જિંદગી જીવી લેત હેક ખેમ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય રોતો મને મેલી તારું હારું નહિ થાય કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન અરે.. અરે રે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન. Ae prem bharya dilma diku didhya te to dom Are… Are re prem bharya dilma diku didhya te to dom Kona re kevathi jaanu karyu aavu kom Ghayal mara dilni diku lagse tane haay Roto mane meli taru haru nahi thay Kuvama utari varat kapya mari jaan Are kuvama utari varat kapya mari jaan Are… Re prem bharya dilma diku didhya te to dom Kona re kevathi jaanu karyu aavu kom Ghayal mara dilni diku lagse tane haay Roto mane meli taru haru nahi thay Kuvama utari varat kapya mari jaan Are kuvama utari varat kapya mari jaan Ho… Bhodi joni ne taro bhrosho me karyo Zerili nagan bani dank te to karyo Are… Are re bhodi joni ne taro bhrosho me karyo Zerili nagan bni dank te to karyo Ae tadpto meline dilne thokar mari jai Mari ankho agad aeto bijani re thai Kuvama utari varat kapya mari jaan Are kuvama utari varat kapya mari jaan Are.. Re prem bharya dilma diku didhya te to dom Kona re kevathi diku karyu aavu kom Ghayal mara dilni diku lagse tane haay Roto mane meli taru haru nahi thay Kuvama utari varat kapya mari jaan Are kuvama utari varat kapya mari jaan atozlyric.com Are taru te to kari lidhyu maru na vicharyu re Razadto mane aeklo meli jabaru ver vadyu re Are… Are re taru te to kari lidhyu maru na vicharyu re Razadto mane aeklo meli jabaru ver vadyu re He aavu tare karvu tu to karvo n hato prem Tara vagar jindgi jivi let hek khem Kuvama utari varat kapya mari jaan Ae kuvama utari varat kapya mari jaan Are.. Re prem bharya dilma diku didhya te to dom Kona re kevathi diku karyu aavu kom Ghayal mara dilni diku lagse tane haay Roto mane meli taru haru nahi thay Kuvama utari varat kapya mari jaan Are kuvama utari varat kapya mari jaan Ae kuvama utari varat kapya mari jaan Are… Re kuvama utari varat kapya mari jaan. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kuvama Utari Varat Kapiya lyrics in Gujarati by Rajdeep Barot, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.