Kalu Tapku by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Sanju Vavol |
Lyricist: | Harjit Panesar |
Label: | Bechar Thakor Official |
Genre: | Love |
Release: | 2025-01-28 |
Lyrics (English)
કાળું ટપકું | KALU TAPKU LYRICS IN GUJARATI: The song is sung by Bechar Thakor under Bechar Thakor Official label. "KALU TAPKU" Gujarati song was composed by Sanju Vavol , with lyrics written by Harjit Panesar . The music video of this Love song stars Bechar Thakor and Namrata Solanki. હે વસી ગયા છો તમે ઘણો ના રે દિલમાં ઘાયલ કરી દીધા છે ગોમના છોકરા વસી ગયા છો તમે ઘણો ના રે દિલમાં ઘાયલ કરી દીધા છે ગોમના છોકરા ને ડોકરા અરે હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં એ લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં એ હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં હાચું રે હાચું કાળું ટપકું કરી નેકળો બજારમાં એ કાળું ટપકું કરી નેકળો બજારમાં હો ઇન્સ્ટાની ક્વીન રે લાગો છો તમે નાના મોટા બધા લાઈક કરે છે તમને ઇન્સ્ટાની ક્વીન રે લાગો છો તમે નાના મોટા બધા લાઈક કરે છે તમને હે હસોસો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં લાગે ના નજરો કાળું ટપકું કરી નેકળો બજારમાં હે તમે બહુ રૂપાળા લાગો છો હજારમાં આ આ અરે રે રે અરે રે હો કેસ ખુલ્લા કરી જ્યારે તમે નેકળો છો આખું રે ગોમ ગોડું કરી નાખો છો મરી ગયા મરી ગયા અરે હિરોઈન જેવી તમે સ્માઈલ આપો છો ઓખના ઈશારે ઘાયલ કરી નાખો છો અરે ભક્કમ સ્માઈલ ગોરી આપો છો તમે તમારી રે સ્માઈલ બહુ ગમે અમને ભક્કમ સ્માઈલ ગોરી આપો છો તમે તમારી રે સ્માઈલ બહુ ગમે અમને હે હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં કાળું કાળું કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં એ કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં હો ઇન્સ્ટામાં જ્યારે વિડીયો બનાવો છો હારા હારા લોકોની સાઈડ કાપો છો શું લાગો છો હો ફોટા પાડો છો તમે આઇફોનમાં તમારાથી રૂપાળું લાગે કોઈ ના અરે બની જો અમારા આભાર માનીશું તમારું રે અમે ઘણું ધ્યાન રાખીશું બની જો અમારા આભાર માનીશું તમારું રે અમે ઘણું ધ્યાન રાખીશું એ હસો છો જ્યારે ખાડા પડે ગોરા ગાલમાં લાગો છો ક્યુટ ઘણા પડ્યા તારા પ્યારમાં કાળું કાળું કાળું કાળું ટપકું કરી નેકળો બજારમાં એ કાળું ટપકું કરી નેકળો બજારમાં એ કાળું ટપકું કરી નેકળો બજારમાં એ કોકને જીવતા મારી નાખશો બજારમાં He vasi gaya chho tame ghano na re dil ma Ghayal kari didha che gom na chokara Vasi gaya chho tame ghano na re dil ma Ghayal kari didha che gom na chokara ne dokara Are haso chho jyare khada pade gora gaal ma Ae lago chho cute ghana padya tara pyar ma Ae haso chho jyare khada pade gora gaal ma Lago chho cute ghana padya tara pyar ma Hachu re hachu kalu tapku kari nekdo bajar ma Ae kalu tapku kari nekdo bajar ma Ho insta ni queen re lago chho tame Nana mota badha like kare che tamne Insta ni queen re lago chho tame Nana mota badha like kare che tamne He hasoso jyare khada pade gora gaal ma Lago chho cute ghana padya tara pyar ma Lage na najro kalu tapku kari nekdo bajar ma He tame bahu rupala lago chho hajar ma Aa aa are re re are re Are bhakkam smile gori aapo chho tame Tamari re smile bahu game amne Bhakkam smile gori aapo chho tame Tamari re smile bahu game amne He haso chho jyare khada pade gora gaal ma Lago chho cute ghana padya tara pyar ma Kalu kalu kalu kalu tapku kari nekdo bajar ma Ae kalu kalu tapku kari nekdo bajar ma Ho insta ma jyare video banavo chho Hara hara loko ni side kapo chho Su lago chho ho phota pado chho tame iphone ma Tamara thi rupalu lage koi na Are bani jo amara aabhar manisu Tamaru re ame ghanu dhyan rakhisu Bani jo amara aabhar manisu Tamaru re ame ghanu dhyan rakhisu Ae haso chho jyare khada pade gora gaal ma Lago chho cute ghana padya tara pyar ma Kalu kalu kalu kalu tapku kari nekdo bajar ma Ae kalu tapku kari nekdo bajar ma Ae kalu tapku kari nekdo bajar ma Ae kokne jivta mari nakhso bajar ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kalu Tapku lyrics in Gujarati by Bechar Thakor, music by Sanju Vavol. Includes YouTube video and lyrics in multiple languages.