Bangadi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot, Rakesh Barot |
Lyricist: | Amrat Vayad, Manu Rabari |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-10-16 |
Lyrics (English)
બંગડી | BANGADI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "BANGADI" Gujarati song was composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Manu Rabari and Amrat Vayad . The music video of this Love song stars Rakesh Barot, Kinjal Vaghela and Komal Panchal. હે મારા વગર બંગડી કોઈની હે અલી મારા વગર પીઠી કોઈની અલી મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર મારી આબરુ નો સવાલ છે હે મારા વગર મહેદી કોઈની મેલતી ના તુ યાર મારી આબરુ નો સવાલ છે હે આબરુ નો સવાલ મારી ઇજ્જત ઉપર વાત છે ઇજ્જત ઉપર વાત હઉ ગોતી રહ્યા મારો ઘાટ છે હો મારા વગર પીઠી કોઈની અલી મારા વગર પીઠી કોઈની હે મારા વગર પીઠી કોઈની ચોડતી ના તુ યાર મારી આબરુ નો સવાલ છે હે મારા વગર બંગડી કોઈની પેરતી ના તુ યાર મારી આબરુ નો સવાલ મારી આબરુ નો સવાલ છે હો નથી રે ભરોસો તારી ભાભી માથે મને મેઠી મેઠી વાતો કરી મનઈ લેશે તને હો એક દાડો ધમકાવતીતી ફોન કરી ને મને મારા વિશે ખોટે ખોટી વાતો કરશે તને હે કોક ના બોને જેમ તેંમ બોલતી મને હોયસે હુ કોય બોલવા જઉ તો આબરુ તારી જાયસે હો મંગલસુતર મારા વીના હો મંગલસુતર મારા વીના હે અલી મંગલસુતર મારા વિના પેરતી ના તુ યાર મારી આબરુ નો સવાલ છે હો મારા વીના ઓઢણું કોઈ નુ ઓઢતી ના તુ યાર મારી આબરુ નો સવાલ મારી આબરુ નો સવાલ છે હો પ્રેમ કર્યો સે તો પીડા પણ થાસે વાતો થોડી થાશે પણ કાઠું રેવુ પડશે હો હગા વાલા મળશે ને ધમકાવી પણ દેશે બાર જવાનુ બંધ કરીને ઘર માં પુરી દેશે હે ચાવા થયા પછી થોડા દાડા આવુ હોયસે ચાર દાડા જાય પછી બધુ ઠરી જાયસે હે મારા વિના ચોરીએ કોઈની હે તુ તો મારા વિના ચોરીએ કોઈની તુ તો મારા વિના ચોરીએ કોઈની ચડતી ના મારી યાર મારી આબરુ નો સવાલ છે હો મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર મારી આબરુ નો સવાલ મારી આબરુ નો સવાલ છે He mara vagar bangadi koini He ali mara vagar pitthi koini Ali mara vagar bangadi koi ni perati na tu yaar Mari aabaru no sawal che He mara vagar mehandi koini melati na tu yaar Mari aabaru no sawal che He aabaru no sawal mari izzat upar vaat che Izzat upar vaat hau gotti rahya maro ghaat che Ho mara vagar pitthi koini Ali mara vagar pitthi koini He mara vagar pitthi koini chodati na tu yaar Mari aabaru no sawal che He mara vahar bangadi koini perati na tu yaar Mari aabaru no sawal Mari aabaru no sawal che Ho nathi re bharoso tari bhabhi mathe mane Methi methi vato kari manai leshe tane Ho ek dado dhamkavtiti phone kari ne mane Mara vishe khote khoti vato karshe tane He kok na bone jem tem bolti mane hoyse Hu koy bolva jau to aabaru tari jayse Ho mangalsutar mara vina Ho mangalsutar mara vina He ali mangalsutar mara vina perati na tu yaar Mari aabaru no sawal che Ho mara vina odhanu koi nu odhati naa tu yaar Mari aabaru no sawal Mari aabaru no sawal che Ho prem karyo se to pida pan thase Vato thodi thase pan kathu revu padse Ho haga vala madshe ne dhamkavi pan dese Baar javanu bandh karine ghar maa puri deshe He chava thaya pachi thoda dada aavu hoyse Chaar dada jay pachi badhu thari jayse He mara vina choriye koini He tu to mara vina choriye koini Tu to mara vina choriye koini chadti naa mari yaar Mari aabaru no sawal che Ho mara vagar bangadi koi ni perati na tu yaar Mari aabaru no sawal Mari aabaru no sawal che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bangadi lyrics in Gujarati by Rakesh Barot, music by Mehul Barot, Rakesh Barot. Includes YouTube video and lyrics in multiple languages.