Tu To Bhuli Jais Hu Kadi Nai Bhulu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2020-09-03 |
Lyrics (English)
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું | TU TO BHULI JAIS HU KADI NAI BHULU LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Zee Music Gujarati label. "TU TO BHULI JAIS HU KADI NAI BHULU" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this Sad song stars Rakesh Barot, Chandan Rathod and Zeel Joshi. આંખો મળી ને થઇ ગઈ ચાર આંખો મળી ને થઇ ગઈ ચાર કરી ને પ્યાર તમે ભૂલી ગયા યાર તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું સુવીતે છે મને તમારા વગર તમે નથી કર્યો પ્યાર તમને શું ખબર ભલે જીવી લઈશુ અમે જેમ તેમ તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલુ ખુશીયો બધી કરી હતી તારે નામ તને સાચવેલું મારે આવ્યું નહિ કામ ખુશીયો બધી કરી હતી તારે નામ તને સાચવેલું મારે આવ્યું નહિ કામ પ્રેમ ની મારી તે કરી ના કદર લાગણી ની મારી તને થઇ ના અશર હું રહી લઇસ ગમે તેમ તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું ભારતલીરીક્સ.કોમ લોકો ની વાતો મા આવી તું ગઈ સમજવામા મને કઈ ભૂલ તારી થઇ લોકો ની વાતો મા આવી તું ગઈ સમજવામા મને કઈ ભૂલ તારી થઇ સાચું સમજાશે ત્યારે હસુ બહુ દૂર જીવવું પડશે થઇ ને મજબુર પૂછું ખુદા ને આમ કેમ તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું Aakho madi ne thai gai char Aakho madi ne thai gai char Kari ne pyar tame bhuli gaya yaar Tu to bhuli jais hu kadi nai bhulu Tu to bhuli jais hu kadi nai bhulu Suvite chhe mane tamra vagar Tame nathi karyo pyar tamne su khabr Bhale jivi laisu ame jem tem Tu to bhuli jais hu kadi nai bhulu Tu to bhuli jais hu kadi nai bhulu atozlyric.com Khushiyo badhi kari hati tare naam Tane sachavelu mare aavyu nahi kaam Khushiyo badhi kari hati tare naam Tane sachavelu mare aavyu nahi kaam Prem ni mari te kari na kadar Lagni ni mara tane thai na ashar Hu rahi lais game tem Tu to bhuli jais hu kadi nai bhulu Tu to bhuli jais hu kadi nai bhulu Loko ni vato ma aavi tu gai Samajvama mane kai bhul tari thai Loko ni vato ma aavi tu gai Samajvama mane kai bhul tari thai Sachu samajase tyare hasu bahu dur Jivavu padse thai ne majbur Puchu khuda ne aam kem Tu to bhuli jais hu kadi nai bhulu Tu to bhuli jais hu kadi nai bhulu Tu to bhuli jais hu kadi nai bhulu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu To Bhuli Jais Hu Kadi Nai Bhulu lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.