Paheli Pasand Amari by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Viren Sardarpur |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-01-09 |
Lyrics (English)
પહેલી પસંદ અમારી | PAHELI PASAND AMARI LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Vishal Vagheshwari , while the lyrics of "Paheli Pasand Amari" are penned by Viren Sardarpur . The music video of the Gujarati track features Kuldeep Mishra and Chaya Thakor. Ho mara geet gazal tamane jota re rahya Ho mara geet gazal tamane jota re rahya Mara haiye ne hothe tame aavi re gaya Ho mara geet gazal tamane jota re rahya Mara haiye ne hothe tame aavi re gaya Ho valam mara Tame paheli pasand amari bani re gaya Ho paheli pasand amari bani re gaya Ho mara prem no baag tame khilavi gaya Mari aakhothi dil ma tame vasi re gaya Ho valam mara Tame paheli pasand amari bani re gaya Ho paheli pasand amari bani re gaya Ho mara dil na aina ma tame vasya Ame to tamara prem na tarasya Ho kon jane tame mane eva re gamya Kudrat pase meto tamne re mangya Ho ame sacha tara prem ma eva re padya Mara kanoma aaje tara naam re gunjya Ho valam mara Tame paheli pasand amari bani re gaya Ho tame paheli pasand amari bani re gaya Ho kora mara dil ni vaat tame re samajya Tame malya ne jane jag ame jitya Ho hatho ma naam tamara me kotarya Het varasavi meto dil ma tamne rakhya atozlyric.com Ho ek tari same aaje ame eva re jukya Tame mari ek aakhari mohabbat banya Ho valam mara Tame paheli pasand amari bani re gaya Ho tame paheli pasand amari bani re gaya Ho tame paheli pasand amari bani re gaya હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા હો મારા ગીત ગઝલ તમને જોતા રે રહ્યા મારા હૈયે ને હોઠે તમે આવી રે ગયા હો વાલમ મારા તમે પહેલી પસંદ અમારી બની રે ગયા હો પહેલી પસંદ અમારી બની રે ગયા હો મારા પ્રેમ નો બાગ તમે ખીલાવી ગયા મારી આખો થી દિલ માં તમે વસી રે ગયા હો વાલમ મારા તમે પહેલી પસંદ અમારી બની રે ગયા હો પહેલી પસંદ અમારી બની રે ગયા હો મારા દિલ ના આઈના માં તમે વસ્યા અમે તો તમારા પ્રેમ ના તરસ્યા હો કોણ જાણે તમે મને એવા રે ગમ્યા કુદરત પાસે મેતો તમને રે માંગ્યા હો અમે સાચા તારા પ્રેમમાં એવા રે પડ્યા મારા કાનોમાં આજે તારા નામ રે ગૂંજ્યા ઓ વાલમ મારા તમે પહેલી પસંદ અમારી બની રે ગયા હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા હો કોરા મારા દિલ ની વાત તમે રે સમજ્યા તમે મળ્યા ને જાણે જગ અમેં જીત્યા હો હાથો માં નામ તમારા મેં કોતર્યાં હેત વરસાવી મેતો દિલ માં તમને રાખ્યા હો એક તારી સામે અમે આજ એવા રે જુક્યા તમે મારી એક આખરી મહોબ્બત બન્યા હો વાલમ મારા તમે પહેલી પસંદ અમારી બની રે ગયા ભારતલીરીક્સ.કોમ હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા હો તમે પહેલી પસંદ અમારી બની રે ગયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paheli Pasand Amari lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.