Laad by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-09-06 |
Lyrics (English)
લાડ | LAAD LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Saregama Gujarati label. "LAAD" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Sad song stars Jignesh Barot, Neha Suthar and Hasmukh Limbachiya. Are re… Tara jeva laad mane kun re karshe Are re.. Tara jevu hasi man kun re bolavshe He tu chyo jati rai tari aadat padi jai Chyo jati rai tari aadat padi jai atozlyric.com Are re… Tara jevo hath man kun re fervashe Are re… Tara jeva laad man kun re karshe Ho.. Dharti upar mane swarg re dekhatu Jyare jyare jaanu tane malvanu thatu Ho… Aek bija ni home joi re revatu Ankho na aeriya ma khovai re javatu He tari mithi mithi vato yaad kari roi jato Mithi mithi vato yaad kari roi jato Are re… Tara jevu dhyon maru kun re rakhshe Are re… Tara jeva laad man kun re karshe Ho mane je game ae gamadi re leti Hu je aalu ae peri re leti Ho bike pachhal behi ne choti re padati Mari hare tu to bindas farti He mra oteda no orato hu to roj tane kholato Oteda no orato hu to roj tane kholato Are re… Jigo jogo kai mane kun re bolavshe Are re… Tara jevo hacho prem kun man karshe Are re… Tara jeva laad man kun re karshe. અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે અરે રે… તારા જેવું હસી મન કુણ રે બોલાવશે હે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ અરે રે… તારા જેવો હાથ મન કુણ રે ફેરવશે અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે હો… ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતું જયારે જયારે જાનું તને મળવાનું થાતું હો… એકબીજાની હોમે જોઇ રે રેવાતું ઓંખો ના એરિયા માં ખોવાઈ રે જવાતું હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો અરે રે… તારા જેવું ધ્યોન મારુ કુણ રે રાખશે અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે ભારતલીરીક્સ.કોમ હો મને જે ગમે એ ગમાડી રે લેતી હું જે આલુ એ પેરી રે લેતી હો…. બાઈક પાછળ બેહીને ચોંટી રે પડતી મારી હારે તું તો બિન્દાસ ફરતી હે મારા ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો અરે રે… જીગો જીગો કઈ ને મન કુણ રે બોલાવશે અરે રે… તારા જેવો હાચો પ્રેમ કુણ મન કરશે અરે રે… તારા જેવા લાડ મન કુણ રે કરશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laad lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.