Timepass Puro Thayi Gayo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-01-17 |
Lyrics (English)
TIMEPASS PURO THAYI GAYO LYRICS IN GUJARATI: Timepass Puro Thayi Gayo (ટાઈમપાસ પુરો થઈ ગયો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati . The song is composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Jignesh Barot and Jyoti Sharma. Ho… Bhale maro prem adhuro rayi gayo Are… Bhale maro prem adhuro rayi gayo Bhale maro prem adhuro rayi gayo Pan taro timepass puro thayi gayo Are… Bhale maro prem adhuro rayi gayo Bhale maro prem adhuro rayi gayo Pan taro timepass puro thayi gayo Ho… Mane khabar padi tu hati re diwani Mari na thayi tu hati re bijani Are bhale maro aaj colour thayi gayo Bhale maro aaj colour thayi gayo Pan taro timepass puro thayi gayo Pan taro timepass puro thayi gayo Ho methi methi vato tari kadvi zer lagi Jutha tara prem mo dil gayu dazi Ho…dil maru todi ne thayi chhe tu raji Hacha mara prem ni haraji bolayi Ho… Kona re kevathi tu sath maro chhode Mari hare karyu evu thase tari jode Ho… Bhale maro prem adhuro rayi gayo Bhale maro prem adhuro rayi gayo Pan taro timepass puro thayi gayo Pan taro timepass puro thayi gayo Ho… Na rayi lamnakut have tari chede Tame to lavi didho mane hav chhede Ho.. Ja re ja dagali kudrat nayi chhode Maru sukh chinvelu nayi re tari jode Ho… Sapna mara rakh mo roli didha te Badla kaya bhav na vali didha te Are bhale maro prem adhuro rayi gayo Bhale maro prem adhuro rayi gayo Pan taro timepass puro thayi gayo Pan taro timepass puro thayi gayo Pan taro timepass puro thayi gayo. હો… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો અરે… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો અરે… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો હો… મને ખબર પડી તું હતી રે દિવાની મારી ના થઈ તું હતી રે બીજાની અરે ભલે મારો આજ કલર થઈ ગયો ભલે મારો આજ કલર થઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો હો… મેંઠી મેંઠી વાતો તારી કડવી ઝેર લાગી જુઠા તારા પ્રેમ મો દિલ ગયુ દાઝી હો… દિલ મારુ તોડી ને થઈ શે તું રાજી હાચા મારા પ્રેમની હરાજી બોલાઈ હો… કોના રે કેવાથી તું સાથ મારો છોડે મારી હારે કર્યું એવું થાશે તારી જોડે હો… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો atozlyric.com હો.. ના રઈ લમણાકુટ હવે તારી ચેડે તમે તો લાવી દિધો મને હાવ છેડે હો… જા રે જા દગાળી કુદરત નઈ છોડે મારુ સુખ છીંનવેલું નઈ રે તારી જોડે હો… સપના મારા રાખ મો રોળી દીધા તે બદલા કયા ભવ ના વાળી દીધા તે અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Timepass Puro Thayi Gayo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.