Hath Tara Kem Na Kapana by Pravin Ravat song Lyrics and video
Artist: | Pravin Ravat |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Pravin Ravat, Lalo Ravat |
Label: | Dharti Digital Studio |
Genre: | Sad |
Release: | 2020-05-31 |
Lyrics (English)
Hath Tara Kem Na Kapana lyrics, હાથ તારા કેમના કપાણાં the song is sung by Pravin Ravat from Dharti Digital Studio. The music of Hath Tara Kem Na Kapana Sad track is composed by Ranjit Nadiya while the lyrics are penned by Pravin Ravat, Lalo Ravat. Hath tara kem na kapana Hath tara kem na kapana Bija ni medi mukta Hath tara kem na kapana Bija ni medi mukta Kadjra kem na vadhana Bija ni pithi chorta Parka hare choriye charya Call didhela bhuli gaya Kona sahare amne melya Rota rahyare ame raah ma Hasi ne tame hahre gaya Hath tara kem na kapana Bija ni medi mukta Tara gher lagan na dhol ruda vage Marathi sajan ae kem hambhrase Sarnayu na mitha sur relase Haambhri ne maru haiyu vidhase Medi muki te mara lohini Garibi joi teto mara gharni Chedo fari ne tame halya Rota rahyare ame raah ma Hasi ne tame hahre gaya Hath tara kem na kapana Bija ni medi mukta atozlyric.com Sode shangar saji chorima tu aavse Aej ghadiye mara pran re nikarse Chori ae chadis tu laganiya gavase Mara gher maran na marsiya gavase Panetar odhi tu parka gher jais Duniya ne hu alvida kais Bardta melya mashan ma Bardta rahya ame aag ma Panetar odhi parka thaya Hath tara kem na kapana Bija ni medi mukta Kadjra kem na vadhana Bija ni pithi chorta Hath tara kem na kapaya Bija ni medi mukta હાથ તારા કેમ ના કપાણા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મેંદી મુકતા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મેંદી મુકતા કાળજરા કેમ ના વધાણા બીજા ની પીઠી ચોળતા પારકા હારે ચોળીએ ચર્યા કોલ દીધેલા ભૂલી ગયા કોના સહારે અમને મેલ્યા રોતા રહ્યારે અમે રાહ માં હસી ને તમે હાહરે ગયા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મેંદી મુકતા ભારતલીરીક્સ.કોમ તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગે મારાથી સાજન એ કેમ હંભળાસે શરણાયું ના મીઠા સુર રેલાશે હામ્ભરી ને મારુ હૈયું વીંધાશે મેંદી મુકી તે મારા લોહીની ગરીબી જોઈ તેતો મારા ઘરની છેડો ફારી ને તમે હાલ્યા રોતા રહ્યારે અમે રાહ માં હસી ને તમે હાહરે ગયા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મેંદી મુકતા સોળે શણગાર સજી ચોળીમા તું આવશે એજ ઘડીયે મારા પ્રાણ રે નીકરશે ચોળી એ ચળીશ તું લગાણીયા ગવાશે મારા ઘેર મરણ ના મરસીયા ગવાશે પાનેતર ઓઢી તું પારકા ઘેર જઈશ દુનિયા ને હું અલવિદા કઇશ બળતા મેલ્યા મશાન માં બળતા રહ્યા અમે આગ માં પાનેતર ઓઢી પારકા થયા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મેંદી મુકતા કાળજરા કેમ ના વધાણા બીજા ની પીઠી ચોળતા હાથ તારા કેમ ના કપાયા બીજા ની મેંદી મુક્તા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hath Tara Kem Na Kapana lyrics in Gujarati by Pravin Ravat, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.