Shu Bethi Maa Pag Upar Pag Chadhavi by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu, Anil Mohile |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-10-06 |
Lyrics (English)
શું બેઠી માં પગ ઉપર પગ ચઢાવી | SHU BETHI MAA PAG UPAR PAG CHADHAVI LYRICS IN GUJARATI: This Gujarati Garba song is sung by Hemant Chauhan from album Tahukar (Thuko-20) . The music of "Shu Bethi Maa Pag Upar Pag Chadhavi" song is composed by Appu and Anil Mohile , while the lyrics are penned by Traditional . બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત દયાળી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની અંબા આવોને મોરી માં ભારતલીરીક્સ.કોમ શું અપરાધ થયો છે અમારો મારે આશરો એક તો તમારો શું અપરાધ થયો છે અમારો મારે આશરો એક તો તમારો કરજે અમી દ્રષ્ટિ પ્રેમ ભરી વષ્ટિ કરજે અમી દ્રષ્ટિ પ્રેમ ભરી વૃષ્ટિ માફ કરજે અંબિકા આરાસુરવાળી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી જિંદગીમાં પગ ઉપર પગ ચઢાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની અંબા આવોને મોરી માં. Bolati nathi chalti nathi kem risani Mari mat bhavani Jindagima pag upar pag chadhavi Jindagima pag upar pag chadhavi Bolati nathi chalti nathi kem risani Mari mat dayadi Jindagima pag upar pag chadhavi Jindagima pag upar pag chadhavi Bolati nathi chalti nathi kem risani Mari mat bhavani Amba aavone mori maa Shu apradh thayo chhe amaro Mare aasharo aek to tamaro Shu apradh thayo chhe amaro Mare aasharo aek to tamaro Karje ami drashti prem bhari vrashi Karje ami drashti prem bhari vrashi Maaf karje ambika arasurvali atozlyric.com Jindagima pag upar pag chadhavi Jindagima pag upar pag chadhavi Bolati nathi chalti nathi kem risani Mari mat bhavani Jindagima pag upar pag chadhavi Jindagima pag upar pag chadhavi Bolati nathi chalti nathi kem risani Mari mat bhavani Amba aavone mori maa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shu Bethi Maa Pag Upar Pag Chadhavi lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu, Anil Mohile. Includes YouTube video and lyrics in multiple languages.