Jhankhe Ramva Raas by Shriram Iyer, Santvani Trivedi song Lyrics and video
Artist: | Shriram Iyer, Santvani Trivedi |
---|---|
Album: | Single |
Music: | Shriram iyer |
Lyricist: | Saurabh Pandya |
Label: | Santvani Trivedi |
Genre: | Love, Happy |
Release: | 2020-10-24 |
Lyrics (English)
JHANKHE RAMVA RAAS LYRICS IN GUJARATI: ઝંખે રમવા રાસ, This Gujarati Love and Happy song is sung by Shriram Iyer and Santvani Trivedi & released by Santvani Trivedi . "JHANKHE RAMVA RAAS" song was composed by Shriram iyer , with lyrics written by Saurabh Pandya . The music video of this track is picturised on Pankti Pathak and Harsh Adwani. વાંસળી વગાડે જમુનાને તીરે કાન્હો ખેંચે એના સૂરથી મને એમ ધીરે ધીરે કાન્હો કામ બધા મેલી હેઠા ઘેલી દોડી આવે રાધા કાનુડાની પ્રીત કાજે જગ છોડી આવે રાધા ગોકુળીયા ગામમાં ગોપીઓની ભીડ રે મનમાં લઇને એક આશ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ જાને કેમ સાન ભાન ભૂલે સાંજ ને સવાર ઘૂમે લઇ મારુ નામ હોઠે રાધા હું તો ઓતપ્રોત થઇ ને લેતી કાલી ઘેલી બોલીમાં મારુ મનગમતું નામ કાન્હા ભારતલીરીક્સ.કોમ મેહેકે છે કદંબ ઝૂમે છે ગગન હવે લેવો જનમ બની મોર પીંછ રંગ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ વાંસળી વગાડે જમુના ને તીરે કાન્હો ખેંચે એના સૂરથી મને એમ ધીરે ધીરે કાન્હો કામ બધા મેલી હેઠા ઘેલી દોડી આવે રાધા કાનુડાની પ્રીત કાજે જગ છોડી આવે રાધા ગોકુળીયા ગામમાં ગોપીઓની ભીડ રે મનમાં લઇ ને એક આશ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ ઝણખે રમવા રાસ. Vansadi vagade Jamunane tire kanho Khenche aena soorthi mane Aem dhire dhire kanho atozlyric.com Kaam badha meli hetha Gheli dodi aave radha Kanudani prit kaje Jag chhodi aave radha Gokuliya gaamma gopioni bhid re Mannma laine aek aas Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas Jaane kem saan bhaan bhule Saanj ne savaar ghume Lai maru naam hothe radha Hu to otprot thaine leti Kali gheli boli ma Maru mangamtu naam kanha Meheke chhe kadamb Jhume chhe gagan Have levo janam Bani mor pinchh rang Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas Vansadi vagade Jamunane tire kanho Khenche aena soor thi mane Aem dhire dhire kanho Kaam badha meli hetha Gheli dodi aave radha Kanuda ni prit kaje Jag chhodi aave radha Gokuliya gaamma gopioni bhid re Mannma laine aek aas Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas Jhankhe ramva raas. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jhankhe Ramva Raas lyrics in Gujarati by Shriram Iyer, Santvani Trivedi, music by Shriram iyer. Includes YouTube video and lyrics in multiple languages.