Te Dil Todyu Dhode Dade by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Prakash (Jay Goga), Harshad Mer |
Label: | Zen Music Bhatigal Gujarat |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-03-12 |
Lyrics (English)
તે દિલ તોડયું ધોળા દા'ડે | TE DIL TODYU DHODE DADE LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Zen Music Bhatigal Gujarat label. "TE DIL TODYU DHODE DADE" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Prakash (Jay Goga) and Harshad Mer . The music video of this Bewafa (બેવફા) song stars Jignesh Barot, Neha Suthar and Hiral Poriya. Ae… Have puru thai gyu jan tare ne mare Ae… Have puru thai gyu jan tare ne mare Puru thai gyu jan tare ne mare Te dil todyu dhola da’de Ae… Have puru thai gyu jan tare ne mare Chhetu padi gyu tare ne marea Te dil todyu dhola da’de Are… Ja dagabaj nathi karvi vat Todi nakhyo te maro saghalo vishvas Are… Tara jevi bewafa hare nai fave Are… Tara jevi bewafa hare nai fave Te dil todyu dhola da’de Ae kavshu te dil todyu dhola da’de Ae tu mane chhodi daish ae hu janto hato Toye bewafa hu tane chahato hato Ho… Hath ni hatheli ma tane rakhato hato Aada kon kari prem karto hato Mara prem ne olakhvama kari te bhul Joya jonya vagar thai gaya dur Ae… Have pela jevo prem tane pachho nai male Pele jevo prem tane pachho nai male Te dil todyu dhola da’de Ae kavshu te dil todyu dhola da’de Are… Me to delet kari dil mathi tane jalmul thi Have tari jarur nathi salam karu dur thi Ho… Nahi nakhyu me to janu have tara nom thi Vichari lidhyu ke have tu nathi jivti He… Tu hasi lene jaan mara upar aaj Pachhi radvu padshe tare kale savar Are… Ja paisa ni bhukh tare nahi bhage Ja paisa ni bhukh tare nahi bhage Te dil todyu dhola da’de Ae kavshu te dil todyu dhola da’de Ae… Have puru thai gyu jan tare ne mare Judu padi gyu jan tare ne mare Te dil todyu dhola da’de Te dil todyu dhola da’de Te dil todyu dhola da’de Te dil todyu dhola da’de. એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે પુરૂ થઈ ગ્યું જાન તારેને મારે તે દિલ તોડયું ધોળા દા’ડે એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે છેટું પડી ગ્યું તારે ને મારે તે દિલ તોડયું ધોળા દા’ડે અરે… જા દગાબાજ નથી કરવી વાત તોડી નાખ્યો તે મારો સઘળો વિશ્વાસ અરે… તારા જેવી બેવફા હારે નઈ ફાવે અરે… તારા જેવી બેવફા હારે નઈ ફાવે તે દિલ તોડયું ધોળા દા’ડે એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે એ તું મને છોડી દઈશ એ હું જાણતો હતો તોયે બેવફા હું તને ચાહતો હતો હો… હાથની હથેળીમાં તને રાખતો હતો આડા કોન કરી પ્રેમ કરતો હતો મારા પ્રેમને ઓળખવામાં કરી તે ભુલ જોયા જોણ્યા વગર થઇ ગયા દૂર એ… હવે પેલા જેવો પ્રેમ તને પાછો નઈ મળે પેલા જેવો પ્રેમ તને પાછો નઈ મળે તે દિલ તોડયું ધોળા દા’ડે એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે અરે… મે તો ડીલીટ કરી દિલમાંથી તને જડમુળથી હવે તારી જરૂર નથી સલામ કરૂં દૂરથી હો… નહિ નાખ્યું મે તો જાનુ હવે તારા નોમથી વિચારી લીધું કે હવે તું નથી જીવતી હે… તું હસી લેને જાન મારા ઉપર આજ પછી રડવું પડશે તારે કાલે સવાર atozlyric.com અરે… જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે તે દિલ તોડયું ધોળા દા’ડે એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે એ.. હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે જુદુ પડી ગ્યું જાન તારે ને મારે તે દિલ તોડયું ધોળા દા’ડે તે દિલ તોડયું ધોળા દા’ડે તે દિલ તોડયું ધોળા દા’ડે તે દિલ તોડયું ધોળા દા’ડે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Te Dil Todyu Dhode Dade lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.