Tane Mari Nathi Padi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Manish-Pradhan, Amit Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-20 |
Lyrics (English)
TANE MARI NATHI PADI LYRICS IN GUJARATI: તને મારી નથી પડી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TANE MARI NATHI PADI" song was composed by Amit Barot , with lyrics written by Manish-Pradhan and Amit Barot . The music video of this track is picturised on Nadeem Wadhwaniya, Ishika Toriya and Riddhi Patel. Ho tane aem hashe ke tara vagar rahi na shakishu Ho tane aem hashe ke tara vagar jivi na shakishu Ho tane aem hashe ke tara vagar rahi na shakishu Ho tane aem hashe ke tara vagar jivi na shakishu Tane karati hati prem toy kadar na kari Te mara hacha prem ni majak kari Tane karati hati prem toy kadar na kari Te mara hacha prem ni majak kari Tane mari nathi padi to mane tari shu padi Ho tane mari nathi padi to mane tari shu padi atozlyric.com Ho premni vaate te mane re bolavi Prem ni jaal ma te mane re fasavi Ho mara jivatar ma aag te re lagavi Chhetari gayo jutha sapana batavi Me kari ti vafa te bewafai kari Te mara hacha prem ni parakh na kari Me kari ti vafa te bewafai kari Te mara hacha prem ni parakh na kari Tane mari nathi padi to mane tari shu padi Ho tane mari nathi padi to mane tari shu padi Ho kalaja bale bhale yaad ma tamara Roi roi tharashu kalaja amara Ho nahi karu yaad have prem ne tamara Bhuli jashu ame koi hata re amara Tane prem re kari ne me bhul re kari Khota prem ma me jindagi barbad kari Tane prem re kari ne me bhul re kari Khota prem ma me jindagi barbad kari Tane mari nathi padi to mane tari shu padi Tane mari nathi padi to mane tari shu padi Ho ja tane mari nathi padi to mane tari shu padi Tane mari nathi padi to mane tari shu padi Ho ja tane mari nathi padi to mane tari shu padi. હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી તે મારા હાચા પ્રેમની મજાક કરી તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી તે મારા હાચા પ્રેમની મજાક કરી તને મારી નથી પડી તો મને તારી શું પડી હો તને મારી નથી પડી તો મને તારી શું પડી હો પ્રેમની વાટે તે મને રે બોલાવી પ્રેમની જાળમાં તે મને રે ફસાવી હો મારા જીવતરમાં આગ તે રે લગાવી છેતરી ગયો જુઠા સપના બતાવી મેં કરીતી વફા તે બેવફાઈ કરી તે મારા હાચા પ્રેમની પરખ ના કરી મેં કરીતી વફા તે બેવફાઈ કરી તે મારા હાચા પ્રેમની પરખ ના કરી તને મારી નથી પડી તો મને તારી શું પડી હો તને મારી નથી પડી તો મને તારી શું પડી હો કાળજા બળે ભલે યાદમાં તમારા રોઈ રોઈ ઠારશું કાળજા અમારા હો નહિ કરું યાદ હવે પ્રેમને તમારા ભુલી જાશું અમે કોઈ હતા રે અમારા તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી તને મારી નથી પડી તો મને તારી શું પડી તને મારી નથી પડી તો મને તારી શું પડી હો જા તને મારી નથી પડી મને તારી શું પડી ભારતલીરીક્સ.કોમ તને મારી નથી પડી તો મને તારી શું પડી હો જા તને મારી નથી પડી મને તારી શું પડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Mari Nathi Padi lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.