Dhabkaro by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Manu Rabari, Naresh Thakor |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2022-06-13 |
Lyrics (English)
LYRICS OF DHABKARO IN GUJARATI: ધબકારો, The song is sung by Geeta Rabari from Zee Music Gujarati . "DHABKARO" is a Gujarati Love song, composed by Ajay Vagheshwari , with lyrics written by Manu Rabari and Naresh Thakor . The music video of the track is picturised on Samarth Sarma, Zeel Joshi, Komal Panchal and Drisha Mishra. Madhav vina radha sav re adhuri Valam na vahal thi thai gayi doori Valam na vahal thi thai gayi doori Ho je daade jovu na mukhdu tamaru Ho vahla mara je daade jovu na mukhdu tamaru Je daade jovu na mukhdu tamaru Vichare chadhi jaay mandu aa maru Ha tane jovane tara ghare anta maaru Tane jovane tara ghare anta maaru Naa re jovu to man munjay amaru Ho pran thi pyara tame jiv chho amaro Dhadakata dil no tame dhabkaro Pran thi pyara tame jiv chho amaro Dhadakata dil no tame dhabkaro Ha tara vina kyay na laage man maaru Tara vina kyay na laage man maaru Harpal rate haiyu naam re tamaru Maaru munh harpar rate haiyu naam re tamaru Ho jovu na tamne to dil maaru rotu Gaam godare shem seriyu ma gotu Ghadi vaar tari maari doori thai jaati Tane khabar se maari halat kevi thati Ho mari ankhaldi no tame palkaaro Vansadi na soor vahla pran chhe amaro Mari ankhaldi no tame palkaaro Vansadi na soor vahla pran chhe amaro Ha tara vina laage mane sav re adhuru Tara vina laage mane sav re adhuru Vichare chadhi jaay mandu aa maru Ae vahla vichare chadhi jaay mandu aa maru Ho akho daado tamara bhankaara vaage Tamara vina kyay mandu na lage Amne ekla kem gaya meli Sunu vanravan suni gokul ni gali Ho vaat antar ni kehvi have kone Manu rabari keh lejo vahla jone Vaat antar ni kehvi have kone Manu rabari keh lejo vahla jone He gokul nathi parku ae potanu tamaru Gokul nathi parku ae potanu tamaru Vaat jove radha ankhe ansuda ni dharu Je daade jovu na mukhdu tamaru Je daade jovu na mukhdu tamaru Vichare chadhi jaay mandu aa maru Vahla vichare chadhi jaay mandu aa maru Ae vahla vichare chadhi jaay mandu aa maru. માધવ વિના રાધા સાવ રે અધૂરી વાલમ ના વ્હાલ થી થઇ ગયી દૂરી વાલમ ના વ્હાલ થી થઇ ગયી દૂરી હો જે દાડે જોવું ના મુખડું તમારું હો વ્હાલા મારા જે દાડે જોવું ના મુખડું તમારું જે દાડે જોવું ના મુખડું તમારું વિચારે ચઢી જાય મનડું આ મારું હો તને જોવાને તારા ઘરે આંટા મારું તને જોવાને તારા ઘરે આંટા મારું ના રે જોવું તો મન મુંજાય અમારું હો પ્રાણ થી પ્યારા તમે જીવ છો અમારો ધડકતા દિલ નો તમે ધબકારો પ્રાણ થી પ્યારા તમે જીવ છો અમારો ધડકતા દિલ નો તમે ધબકારો હા તારા વિના ક્યાંય ના લાગે મન મારું તારા વિના ક્યાંય ના લાગે મન મારું હરપલ રટે હૈયું નામ રે તમારું મારું મૂંહ હરપલ રટે હૈયું નામ રે તમારું હો જોવું ના તમને તો દિલ મારું રોતું ગામ ગોંદરે શેમ શેરીયું માં ગોતું ઘડી વાર તારી મારી દૂરી થઇ જાતી તને ખબર સે મારી હાલત કેવી થાતી હો મારી આંખલડી નો તમે પલકારો વાંસળી ના સૂર વ્હાલા પ્રાણ છે અમારો મારી આંખલડી નો તમે પલકારો વાંસળી ના સૂર વ્હાલા પ્રાણ છે અમારો હા તારા વિના લાગે મને સાવ રે અધૂરું તારા વિના લાગે મને સાવ રે અધૂરું વિચારે ચઢી જાય મનડું આ મારું એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું હો આખો દાડો તમારા ભણકારા વાગે તમારા વિના ક્યાંય મનડું ના લાગે અમને એકલા કેમ ગયા મેલી સૂનું વનરાવન સુની ગોકુલ ની ગલી હો વાત અંતર ની કહેવી હવે કોને મનુ રબારી કહે લેજો વ્હાલા જોને વાત અંતર ની કહેવી હવે કોને મનુ રબારી કહે લેજો વ્હાલા જોને atozlyric.com હે ગોકુળ નથી પારકું એ પોતાનું તમારું ગોકુલ નથી પારકું એ પોતાનું તમારું વાટ જોવે રાધા આંખે આસુંડા ની ધારું જે દાડે જોવું ના મુખડું તમારું જે દાડે જોવું ના મુખડું તમારું વિચારે ચઢી જાય મનડું આ મારું વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhabkaro lyrics in Gujarati by Geeta Rabari, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.