Tu Mane Game by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Minakshi Vadher song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Minakshi Vadher |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Rahul Vegad |
Label: | Studio Sangeeta |
Genre: | Love |
Release: | 2021-12-25 |
Lyrics (English)
"તું મને ગમે" | TU MANE GAME LYRICS IN GUJARATI: The song is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Minakshi Vadher from Gujarati Dhollywood film Hu Chhu Ne , directed by Harshad Kandoliya. The film stars Jignesh Barot (Kaviraj), Prinal Oberoy, Rohit Thakor, Shreya Dave, Prem Kandoliya and Jyoti Sharma in lead role. The music of "TU MANE GAME" song is composed by Manoj Vimal , while the lyrics are penned by Rahul Vegad . Ae taru goru goru mukha joi Ankhadi thare chhe Mari ankhadi thare chhe Aek tu mane game chhe jaanu Tu mane game chhe Tu mane game chhe jaanu Tu mane game chhe Tu mane game chhe Mara rudiye rame chhe Tu mane game chhe Jiga rudiye rame chhe Taru rupalu roop Mane pagal kare chhe Pagal kare chhe Aek tu mane game chhe diku Tu mane game chhe Tu mane game chhe diku Tu mane game chhe Are boli de savariyo bani ja tu mari Jivu chhu laine hu to aasha aek tari Piyu tu nibhavje aa pritadi amari Api dau tamne hu zindagi aa mari Tara mitha mitha Tara mitha mitha bol Sajan bau mane game chhe Bau mane game chhe Aek tu mane game chhe jaanu Tu mane game chhe Tu mane game chhe jaanu Tu mane game chhe Hamu aapu vaydo ne dal no dilaso Kadi na karsho piyu prem tame kacho Khara ne khota no aaje kari dau khulaso Jivthi vadhare tane prem karu hacho He mara sajan taro Mara sajan taro Sathvaro bau mane game chhe Bau mane game chhe Aek tu mane game chhe sajan Aek tu mane game chhe Tu mane game chhe sajan Aek tu mane game chhe Ae taru goru goru mukha joi Ankhadi thare chhe Mari ankhadi thare chhe Aek tu mane game chhe jaanu Tu mane game chhe Tu mane game chhe sajan Tu mane game chhe Tu mane game chhe jaanu Tu mane game chhe Tu mane game chhe sajan Tu mane game chhe. એ તારુ ગોરુ ગોરુ મુખ જોઈ આંખડી ઠરે છે મારી આંખડી ઠરે છે એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે તું મને ગમે છે જાનુ તું મને ગમે છે તું મને ગમે છે મારા રુદિયે રમે છે તું મને ગમે છે જીગા રુદિયે રમે છે તારુ રૂપાળું રૂપ મને પાગલ કરે છે પાગલ કરે છે એક તું મને ગમે છે દીકુ તું મને ગમે છે તું મને ગમે છે દીકુ તું મને ગમે છે અરે બોલી દે સાંવરિયો બની જા તું મારી જીવું છું લઈને હું તો આશા એક તારી પિયુ તું નિભાવજે આ પ્રીતડી અમારી આપી દઉ તમને હું જિંદગી આ મારી તારા મીઠા મીઠા તારા મીઠા મીઠા બોલ સાજન બઉ મને ગમે છે બઉ મને ગમે છે એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે તું મને ગમે છે દીકુ તું મને ગમે છે હામુ આપુ વાયદો ને દલનો દિલાસો કદી ના કરશો પિયુ પ્રેમ તમે કાચો ખરા ને ખોટાનો આજે કરી દઉ ખુલાસો જીવથી વધારે તને પ્રેમ કરું હાચો હે મારા સાજન તારો મારા સાજન તારો સથવારો બઉ મને ગમે છે બઉ મને ગમે છે એક તું મને ગમે છે સાજન એક તું મને ગમે છે તું મને ગમે છે સાજન એક તું મને ગમે છે atozlyric.com એ તારુ ગોરુ ગોરુ મુખ જોઈ આંખડી ઠરે છે મારી આંખડી ઠરે છે એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે તું મને ગમે છે સાજન તું મને ગમે છે તું મને ગમે છે જાનુ તું મને ગમે છે તું મને ગમે છે સાજન તું મને ગમે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Game lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Minakshi Vadher, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.