Gayo Ni Vare Aav by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Kavi Kedan |
Label: | Nagaldham Group |
Genre: | Prayer |
Release: | 2020-05-29 |
Lyrics (English)
Gayo Ni Vare Aav lyrics, ગાયો ની વારે આવ the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Nagaldham Group. Gayo Ni Vare Aav Pray soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Kavi Kedan. O gozara gayo ne kape re Vhala tori gayo ni vare aav O gozara gayo ne kape re Vhala tori gayo ni vare aav Ae gayo ni vare aav valida Dhenu ni vare aav Ae gayo ni vare aav Dhenu ni vare aav gozara Gozara gayo ne kape re Vhala tori gayo ni vare aav atozlyric.com O gay gozara gayo ne kape re Gayo ne kape re Hindod badhayel mathada apya Kai gay chhe kapai Ho ho hindod badhayel mathada apya Kai gay chhe kapai He aaj marad muchhada garaje rana Aaj marad muchhada garaje rana Ghar na bara lav dharnidhar Dharnidhr dhodi dhajara re Vhala tori gayo ni vare aav O gay gozara gayo ne kape re Gayo ne kape re Khad khavdavo ne dudhada deti Na jove jat kajat Ho ho khad khavdavo ne dudhada deti Na jove jat kajat He mathada kape had vechata He mathada kape had vechata Pirasi khata mas dayadu Ha re daydu drarkawada Vhala tori gayo ni vaare aav Ae gay gozara gayo ne kape re Gayo ne kape re Maldhari talvardhari Tame kaydana rakhevad Ho ho maldhari talvardhari Tame kaydana rakhevad He kedan kahe koi jago jogida He kedan kahe koi jago jogida Dharam ni sunjo ghaj dayadu Hare dayadu dakor vada re Vala tari gayoni vare aav Navdhan mundhvana nath dayadu re Tori gayoni vaare av O gozara gayo ne kape re Gayo ne kape re. ઓ ગોઝારા ગાયો ને કાપે રે વ્હાલા તોરી ગાયો ની વારે આવ ઓ ગોઝારા ગાયો ને કાપે રે વ્હાલા તોરી ગાયો ની વારે આવ એ ગાયો ની વારે આવ વાલીડા ધેનુની વારે આવ એ ગાયો ની વારે આવ એ ગાયો ની વારે આવ વાલીડા ધેનુની વારે આવ ગોઝારા ગોઝારા ગાયો ને કાપે રે વ્હાલા તોરી ગાયો ની વારે આવ ગાય ગોઝારા ગાયો ને કાપે ગાયો ને કાપે હિંડોળ બંધાયેલ માથડાં આપ્યા કઈ ગયા છે કપાઈ હો હો હિંડોળ બંધાયેલ માથડાં આપ્યા કઈ ગયા છે કપાઈ હે આજ મરદ મૂછાળા ગરજે રાણા આજ મરદ મૂછાળા ગરજે રાણા ઘર ના બારા લાવ ધરણીધર ધરણીધર ધોળી ધજારા રે વ્હાલા તોરી ગાયો ની વારે આવ એ ગાય ગોઝારા ગાયો ને કાપે ગાયો ને કાપે ખડ ખવડાવો ને દૂધડાં દેતી ના જોવે જાત કજાત હો હો ખડ ખવડાવો ને દૂધડાં દેતી ના જોવે જાત કજાત હે માથડાં કાપે હાડ વેચાતા હે માથડાં કાપે હાડ વેચાતા પીરસી ખાતા માંસ દયાળુ હા રે દયાળુ દ્રારકાવાળા વ્હાલા તોરી ગાયો ની વારે આવ હે ગાય ગોઝારા ગાયો ને કાપે ગાયો ને કાપે માલધારી તલવારધારી તમે કાયદાના રખેવાળ હો હો માલધારી તલવારધારી તમે કાયદાના રખેવાળ હે કેદાન કહે કોઈ જાગો જોગીડા હે કેદાન કહે કોઈ જાગો જોગીડા ધર્મ ની સુનજો ઘાજ દયાળુ હારે દયાળુ ડાકોર વાળા રે વાલા તારી ગાયોની વારે આવ નવઘણ મુંધવાના નાથ દયાળુ રે તોરી ગાયોની વારે આવ ભારતલીરીક્સ.કોમ ઓ ગાય ગોઝારા ગાયો ને કાપે ગાયો ને કાપે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gayo Ni Vare Aav lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.