Pita by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Gunvant Thakor |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2022-02-12 |
Lyrics (English)
PITA LYRICS IN GUJARATI: Pita (પિતા) is a Gujarati Love song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio . The song is composed by Mayur Nadiya , with lyrics written by Gunvant Thakor . The music video of the song features Sunny Sonara, Deepaksinh, Rinku Panchal, Yana Patel and Tashv Brahmbhatt. Ho… Pita chhe mahan Pita chhe bhagvan Ho… Pita chhe mahan Pita chhe bhagvan Ho… Rakhe sau nu dhyan Pita chhe mahan Pita na charno ma chare tirth dham Mara sacha dev to pita mara ram Aa duniya ma dev mara pita bhagvan Aa duniya ma dev mara pita bhagvan Ho… Pita chhe mahan Pita chhe bhagvan Rakhe sau nu dhyan Aeto chhe mahan Ho… Khabhe behadi jene duniya batavi Ghar mate ghani badhi khushiyo bhulavi Ho… Potani vedna kayam chhupavi Haiya ni vat kadi hothe na lavi Ho… Pote vethyu dukh apyu choru ne sukh Pote vethyu dukh apyu choru ne sukh Ho… Lakh guna choru kare pita aene maf kare Lakh guna choru kare pita aene maf kare Ho… Pita chhe mahan Pita chhe bhagvan Rakhe sau nu dhyan Aeto chhe mahan Mata ni vedna mukh thi dekhay Pita ni vedna kadi na parkhay Jo jo shikhaman bhuli na javay Bap nu balidan aele na jaay Pita no prem tame parkhi lejo Gunvant kahe samay sachavi lejo Na ave koi tole aa jag ma pita na Adhyay vanchi lejo tame geeta na Ho… Pita chhe mahan Pita chhe bhagvan Rakhe sau nu dhyan Aeto chhe mahan. હો.. પિતા છે મહાન પિતા છે ભગવાન હો… પિતા છે મહાન પિતા છે ભગવાન હો.. રાખે સૌ નું ધ્યાન પિતા છે મહાન પિતા ના ચરણો માં ચારે તીરથ ધામ મારા સાચા દેવ તો પિતા મારા રામ આ દુનિયા માં દેવ મારા પિતા ભગવાન આ દુનિયા માં દેવ મારા પિતા ભગવાન હો… પિતા છે મહાન પિતા છે ભગવાન રાખે સૌ નું ધ્યાન એતો છે મહાન હો… ખભે બેહાડી જેને દુનિયા બતાવી ઘર માટે ઘણી બધી ખુશીયો ભુલાવી હો… પોતાની વેદના કાયમ છુપાવી હૈયા ની વાત કદી હોઠે ના લાવી atozlyric.com હો… પોતે વેઠયું દુઃખ આપ્યું છોરું ને સુખ પોતે વેઠયું દુઃખ આપ્યું છોરું ને સુખ હો… લાખ ગુના છોરું કરે પિતા એને માફ કરે લાખ ગુના છોરું કરે પિતા એને માફ કરે હો… પિતા છે મહાન પિતા છે ભગવાન રાખે સૌ નું ધ્યાન એતો છે મહાન હો… માતા ની વેદના મુખ થી દેખાય પિતા ની વેદના કદી નો પરખાય જો જો શિખામણ ભૂલી ના જવાય બાપ નું બલિદાન એળે નો જાય હો… પિતા નો પ્રેમ તમે પારખી લેજો ગુણવંત કહે સમય સાચવી લેજો ના આવે કોઈ તોલે આ જગમાં પિતા ના અધ્યાય વાંચી લેજો તમે ગીતા ના હો… પિતા છે મહાન પિતા છે ભગવાન રાખે સૌ નું ધ્યાન એતો છે મહાન. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pita lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.