Dungar Ni Tochma Havaj Garaje by Hiral Raval song Lyrics and video
Artist: | Hiral Raval |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Jayesh Prajapati |
Label: | SCV Films |
Genre: | Garba |
Release: | 2020-09-27 |
Lyrics (English)
DUNGAR NI TOCHMA HAVAJ GARAJE LYRICS IN GUJARATI: ડુંગરની ટોચમાં હાવજ ગરજે, This Gujarati Garba song is sung by Hiral Raval & released by SCV Films . "DUNGAR NI TOCHMA HAVAJ GARAJE" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Jayesh Prajapati . હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં ડુંગરની ટોચમાં કોયલ બોલે હે ઊંચા ઊંચા ચોટીલાના ડુંગરા હો માં ડુંગરની ટોચમાં હાવજ ગરજે ભારતલીરીક્સ.કોમ એ હે મારી ચામુંડ રીઝે તો લીલા લેર કરાવે મારી ચામુંડ રીઝે તો લીલા લેર કરાવે હે મારી ચામુંડને સિંહની સવારી હો રાજ હે મારી ચામુંડને સિંહની સવારી હો રાજ ડુંગરની ટોચમાં કોયલ બોલે હે માં ઊંચા ચોટીલાના ડુંગરા હો માં ડુંગરની ટોચમાં હાવજ ગરજે એ ડુંગરાની ટોચમાં હાવજ ગરજે રે વ્હાલા હો મારી ચામુંડમાં પારણાં ઝૂલાવતી પારણાં ઝૂલાવતી માડી હાલા ગવડાવતી ઓ હો મારી ચામુંડમાં પારણાં ઝૂલાવતી કાળીયા ભીલના હાલા રે ગવડાવતી એ હે મારી ચામુંડ રીઝે તો દેવી મેણાં રે ભાગે મારી ચામુંડ રીઝે તો હૌના મેણાં રે ભાગે હે મુખે માંગુ તે માવડી દેતી હો રાજ હે મુખે માંગુ તે માવડી દેતી હો રાજ ડુંગરની ટોચમાં કોયલ બોલે હે માં ઊંચા ચોટીલાના ડુંગરા હો માં ડુંગરની ટોચમાં હાવજ ગરજે એ ડુંગરાની ટોચમાં હાવજ ગરજે રે વ્હાલા He uncha uncha chotilana dungara ho maa He uncha uncha chotilana dungara ho maa Dungar ni tochma koyal bole He uncha uncha chotilana dungara ho maa Dungar ni tochma havaj garaje atozlyric.com Ae he mari chamund rize to lila ler karave Mari chamund rize to lila ler karave He mari chamundne sinhni savari ho raaj He mari chamund ne sinh ni savari ho raaj Dungar ni tochma koyal bole He maa uncha chotilana dungara ho maa Dungar ni tochma havaj garaje Ae dungara ni tochma havaj garaje re vhala Ho mari chamundma parna zulavati Parna zulavati madi hala gavdavati Ao ho mari chamundma parna zulavati Kadiya bhilna hala re gavdavati Ae he mari chamund rize to devi mena re bhage Mari chamund rize to hauna mena re bhage He mkhe magu te mavadi deti ho raj He mkhe magu te mavadi deti ho raj Dungar ni tochma koyal bole He maa uncha chotilana dungara ho maa Dungar ni tochma havaj garaje Ae dungara ni tochma havaj garaje vhala Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dungar Ni Tochma Havaj Garaje lyrics in Gujarati by Hiral Raval, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.