Tara Mara Prem Ni Vaato by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-12-23 |
Lyrics (English)
LYRICS OF TARA MARA PREM NI VAATO IN GUJARATI: તારા મારા પ્રેમ ની વાતો, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "TARA MARA PREM NI VAATO" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the track is picturised on Rakesh Barot, Army Vaja and Sameep Shah. Tara mara prem ni vaato najare chadhi ji chhe Tara mara prem ni vaato najare chadhi ji chhe Gom ni badhi vasti tari vat joi ri chhe Jyare thay tu sari sari Vat jove chhe tari aavi Jyare thay tu sari sari Vat jove chhe tari aavi Gom ma tara dhol vage ae vat joi ri chhe Tara mara prem ni vaato najare chadhi ji chhe Ho gupchup tari mari vaato thay gom ma Hau ne maja padi jone gol aavyo hath ma Ho gupchup tari mari vaato thay gom ma Hau ne maja padi jone gol aavyo hath ma Hau jove tagar tagar padi ji chhe haune khabar Hau jove tagar tagar padi ji chhe haune khabar Tara mara dhol vage ae vat joi ri chhe Tara mara prem ni vaato najare chadhi ji chhe Sadiyo thi veri chhe premni aa duniya Malva nahi de kadi aapne chudshiya Sadiyo thi veri chhe premni aa duniya Malva nahi de kadi aapne chudshiya Tuti jahe prem no dhago Malva nahi de malak aakho Tuti jashe prem no dhago Malva nahi de malak aakho Tari mari aabru leva vat joi ri chhe Tara mara prem ni vaato najare chadhi ji chhe Gom ni badhi vasti tari vat joi ri chhe Tara mara prem ni vaato najare chadhi ji chhe. તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે ગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છે જયારે થાય તું સારી સારી વાટ જોવે છે તારી આવી જયારે થાય તું સારી સારી વાટ જોવે છે તારી આવી atozlyric.com ગોમ માં તારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છે તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે હો ગુપચુપ તારી મારી વાતો થાય ગોમ માં હૌ ને મજા પડી જોણે ગોળ આવ્યો હાથ માં હો ગુપચુપ તારી મારી વાતો થાય ગોમ માં હૌ ને મજા પડી જોણે ગોળ આવ્યો હાથ માં હૌ જોવે ટગર ટગર પડી જી છે હૌને ખબર હૌ જોવે ટગર ટગર પડી જી છે હૌને ખબર તારા મારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છે તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે સદીયો થી વેરી છે પ્રેમની આ દુનિયા મળવા નહિ દે કદી આપણે ચૌદશીયા સદીયો થી વેરી છે પ્રેમની આ દુનિયા મળવા નહિ દે કદી આપણે ચૌદશીયા તૂટી જાહે પ્રેમ નો ધાગો મળવા નહિ દે મલક આખો તૂટી જાહે પ્રેમ નો ધાગો મળવા નહિ દે મલક આખો તારી મારી આબરૂ લેવા વાટ જોઈ રી છે તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે ગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છે તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Mara Prem Ni Vaato lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.