Kabool Kari Liyo by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Love |
Release: | 2023-09-30 |
Lyrics (English)
કબૂલ કરી લ્યો | KABOOL KARI LIYO LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under Amara Muzik Gujarati label. "KABOOL KARI LIYO" Gujarati song was composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Love song stars Naresh Thakor and Zeel Joshi. Ho kya hata atalo samay amane kahi done Kya hata atalo samay amane kahi done Kem na aya najaro ma dil dai done Evu rakhasu tamone koi ae rakhyu na jamone Evum rakhasum tamone koi ae rakhyu na jamone Su naam kayu gam amane kahi do ne Kabul kari lyo amone Ha kabul kari lyo amone Ho tara dil ma nanu ghar banavi rahi laisu Lela majanu jevi jodi jadi daisu Ha hase thath ne hu ne tu jivi laisu Na dar tu duniya thi to ladi laisu Eva chahasu tamone thase balatara lokone Eva chahasu tamone thase balatara lokone Na vicar karana var ha kai done Kabul kari lyo amone Ha kabul kari lyo amone Are rupari kya sudhi ame tadapisu Hasi hasi kar na vato mari jaisu Ha tara dalade maru naam tum kori dene Ha naam no ek bol tu boli dene Ha alakh malakh janse apadi jodi jamse Alakh malakh janse apadi jodi jamse Karona var samajadar ha kahi do ne Kabul kari lyo amone Kabul kari lyo amone Ha kabul kari lyo amone હો ક્યાં હતા આટલો સમય અમને કહી દોને ક્યાં હતા આટલો સમય અમને કહી દોને કેમ ના આયા નજરોમાં દિલ દઈ દોને એવું રાખશું તમોને કોઈ એ રાખ્યું ના જમોને એવું રાખશું તમોને કોઈ એ રાખ્યું ના જમોને શું નામ કયું ગામ અમને કહી દો ને કબૂલ કરી લ્યો અમોને હા કબૂલ કરી લ્યો અમોને હો તારા દિલ માં નાનું ઘર બનાવી રહી લઈશું લેલા મજનુ જેવી જોડી જડી દઈશું હા હશે ઠાઠ ને હું ને તું જીવી લઈશુ ના ડર તું દુનિયાથી તો લડી લઈશું એવા ચાહશું તમોને થશે બળતરા લોકોને એવા ચાહશું તમોને થશે બળતરા લોકોને atozlyric.com ના વિચાર કરનાવાર હા કઈ દોને કબૂલ કરી લ્યો અમોને હા કબૂલ કરી લ્યો અમોને અરે રૂપાળી ક્યાં સુધી અમે તડપીશું હસી હસી કરના વાતો મરી જઈશું હા તારા દલડે મારું નામ તું કોરી દેને હા નામનો એક બોલ તું બોલી દેને હા અલખ મલખ જાણશે આપડી જોડી જામશે અલખ મલખ જાણશે આપડી જોડી જામશે કરોના વાર સમજદાર હા કહી દો ને કબૂલ કરી લ્યો અમોને કબૂલ કરી લ્યો અમોને હા કબૂલ કરી લ્યો અમોને Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kabool Kari Liyo lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.