Ek Tu Ek Hu by Vikram Thakor, Naina Sharma song Lyrics and video
Artist: | Vikram Thakor, Naina Sharma |
---|---|
Album: | Single |
Music: | Bhaylu Vadtal |
Lyricist: | Dhiren Randheja |
Label: | Dhiren Randheja Official |
Genre: | Love |
Release: | 2020-09-18 |
Lyrics (English)
EK TU EK HU LYRICS IN GUJARATI: Ek Tu Ek Hu (એક તું એક હું) is a Gujarati Love song, voiced by Vikram Thakor and Naina Sharma from Dhiren Randheja Official . The song is composed by Bhaylu Vadtal , with lyrics written by Dhiren Randheja . The music video of the song features Vikram Thakor and Mamta Chaudhari. ચાંદો રહે કે ભલે સુરજ ના રહેશે ચાંદો રહે કે ભલે સુરજ ના રહેશે ધરતી રહે કે ભલે અંબર ના રહેશે તો રહેશે આ દુનિયા માં શું એક તું…એક હું એક તું…એક હું રીતયું રહે કે ભલે રસમો ના રહેશે વચનો રહે કે ભલે કસમો ના રહેશે તો રહેશે આ દુનિયા માં શું એક તું…એક હું એક તું…એક હું તારી ને મારી આ દુનિયા અલગ છે સપના ની સેજ પર આપણો મલક છે નથી કોઈ બગ્લા મહેલ મિનારા દિલ ની જમીન પર આપણો મલક છે દિલ ની જમીન પર આપણો મલક છે આશા રહે કે નિરાશા ના રહેશે અરમાં રહે કે અભિલાષા ના રહેશે તો રહેશે આ દુનિયા માં શું એક તું…એક હું એક તું…એક હું બેહતી હવાઓ માં વહેતા રહીશુ દુનિયા થી દૂર જય આપડે વસી શું ભારતલીરીક્સ.કોમ કોઈ ના રડાવશે ના રે તડપાવશે દુનિયા ની નજરો થી દૂર થઇ જઈશું દુનિયા ની નજરો થી દૂર થઇ જઈશું કથા રહે કે કિતાબો ના રહેશે પગલાં રહે કે નિશાનો ના રહેશે તો રહેશે આ દુનિયા માં શું એક તું…એક હું એક તું…એક હું એક તું…એક હું એક તું…એક હું એક તું…એક હું Chando rahe ke bhale suraj na rehse Chando rahe ke bhale suraj na rehse Dharti rahe ke bhale ambar na rehse To rehse aa duniya maa shu Ek tu…ek hu Ek tu…ek hu Rityu rahe ke bhale rasmo na rehse Vachno rahe ke bhale kasmo na rehse To rehse aa duniya maa shu Ek tu…ek hu Ek tu…ek hu Tari ne mari aa duniya alag chhe Sapna ni sej par aapno malak chhe Nathi koi bangla mahel minara Dil ni jamin par aapno malak chhe Dil ni jamin par aapno malak chhe Aasha rahe ke nirasha na rehse Armaa rahe ke abhilasha na rehse To rehse aa duniya maa shu Ek tu…ek hu Ek tu…ek hu Behti havao maa vaheta rahisu Duniya thi dur jai aapde vasi shu Koi na radavse na re tadpavse Duniya ni najro thi dur thai jaisu Duniya ni najro thi dur thai jaisu atozlyric.com Katha rahe ke kitabo na rehse Pagla rahe ke nishano na rehse To rehse aa duniya maa shu Ek tu…ek hu Ek tu…ek hu Ek tu…ek hu Ek tu…ek hu Ek tu…ek hu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Tu Ek Hu lyrics in Gujarati by Vikram Thakor, Naina Sharma, music by Bhaylu Vadtal. Includes YouTube video and lyrics in multiple languages.