Aayo Corona Aayo by Rajal Barot song Lyrics and video
Artist: | Rajal Barot |
---|---|
Album: | Single |
Music: | Kamlesh Vaidya |
Lyricist: | Jeet Vaghela, Mitesh Barot |
Label: | Tulsi Digital |
Genre: | Motivational |
Release: | 2020-03-23 |
Lyrics (English)
Aayo Corona Aayo lyrics, આયો કોરોના આયો the song is sung by Rajal Barot from Tulsi Digital. Aayo Corona Aayo Motivational soundtrack was composed by Kamlesh Vaidya with lyrics written by Jeet Vaghela, Mitesh Barot. Aayo corona aayo Aakhi duniya ma felayo Aayo corona aayo Aakhi duniya ma felayo Ae nathi re revano tame yaad rakhjo Savcheti rakhjo Bhai yaad rakhjo savcheti rakhjo Aayo corona aayo Aa chin thi re aayo Ae to nathi re rehvano Tame dhyan rakhjo Savcheti rakhjo Bhai yaad rakhjo savcheti rakhjo He….modha par maask tame pehrjo Ne ghadi ghadi dhojo haath He….aa modha par maask tame pehrjo Ne ghadi ghadi dhojo haath Aa door rahjo bhid bhad thi Milavta nahi haath atozlyric.com Karjo badha namste Chalo savcheti na raste Pachi jivo haste haste Tame dhyan rakhjo chetine chaljo Bhai dhayan rakhjo chetine chaljo Aayo corona aayo Aakhi duniya ma felayo Ae nathi re revano Tame dhyan rakhjo savcheti rakhjo Dhyan rakhjo savcheti rakhjo He…jo dekhay corona na laxan To jat jaajo doctor ne dvar He…jo dekhay corona na laxan To jat jaajo doctor ne dvar Aa bedarkari tame na rakhta Help line no – 104 Jivan chhe moghu mul rahjo afvayothi door Nathi darvvani jarur tame yaad rakhjo Chetine chaljo dhyan rahko savcheti rakhjo Aayo corona aayo aa chin thi re aayo Duniya daravava aayo tame dhyan rakhjo Chetine chaljo Bhai dhyan rakhjo savcheti rakhjo Mari vaat monjo cheti ne chaljo Tame dhyan rakhjo chetine chaljo આયો કોરોના આયો આખી દુનિયા માં ફેલાયો આયો કોરોના આયો આખી દુનિયા માં ફેલાયો એ નથી રે રેવાનો તમે યાદ રાખજો સાવચેતી રાખજો ભઈ યાદ રાખજો સાવચેતી રાખજો આયો કોરોના આયો આ ચીન થી રે આયો એ તો નથી રે રહેવાનો તમે ધ્યાન રાખજો સાવચેતી રાખજો ભઈ ધ્યાન રાખજો સાવચેતી રાખજો હે…મોઢા પર માસ્ક તમે પેહરજો ને ઘડી ઘડી ધોજો હાથ હે…આ મોઢા પર માસ્ક તમે પેહરજો ને ઘડી ઘડી ધોજો હાથ આ દૂર રહેજો ભીડ ભાડ થી મિલાવતા નહિ હાથ ભારતલીરીક્સ.કોમ કરજો બધા નમસ્તે ચાલો સાવચેતી ના રસ્તે પછી જીવો હસ્તે હસ્તે તમે યાદ રાખજો ચેતીને ચાલજો ભઈ ધ્યાન રાખજો ચેતીને ચાલજો આયો કોરોના આયો આખી દુનિયા માં ફેલાયો એ નથી રે રેવાનો તમે ધ્યાન રાખજો સાવચેતી રાખજો ધ્યાન રાખજો સાવચેતી રાખજો હે જો દેખાય કોરોના ના લક્ષણ તો ઝટ જાજો ડૉક્ટર ને દ્વાર હે જો દેખાય કોરોના ના લક્ષણ તો ઝટ જાજો ડૉક્ટર ને દ્વાર આ બેદરકારી તમે ના રાખતા હેલ્પ લાઈન નૉંમ્બેર – ૧૦૪ -no 104 જીવન છે મોંઘુ મૂલ રહેજો અફવાઓથી દૂર નથી ડરવાની જરૂર તમે યાદ રાખજો ચેતીને ચાલજો ધ્યાન રાખજો સાવચેતી રાખજો આયો કોરોના આયો આ ચીન થી રે આયો દુનિયા ડરાવવા આયો તમે ધ્યાન રાખજો ચેતીને ચાલજો ભઈ ધ્યાન રાખજો સાવચેતી રાખજો મારી વાત મોનજો ચેતીને ચાલજો તમે ધ્યાન રાખજો ચેતીને ચાલજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aayo Corona Aayo lyrics in Gujarati by Rajal Barot, music by Kamlesh Vaidya. Includes YouTube video and lyrics in multiple languages.