Chelaiya Nu Halaradu by Arvind Barot, Meena Patel song Lyrics and video
Artist: | Arvind Barot, Meena Patel |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt, Prabhat Barot |
Lyricist: | Traditional |
Label: | Shivam |
Genre: | Sad, Lori |
Release: | 2020-11-11 |
Lyrics (English)
CHELAIYA NU HALARADU LYRICS IN GUJARATI: ચેલૈયા નુ હાલરડુ, This Gujarati Sad and Lori song is sung by Arvind Barot and Meena Patel & released by Shivam Cassettes Gujarati Music . "CHELAIYA NU HALARADU" song was composed by Pankaj Bhatt and Prabhat Barot , with lyrics written by Traditional . કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને ભારતલીરીક્સ.કોમ પણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને હે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે પણ તું કાં નમ ઘરના મોભ જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને આ મેલામાં, મેલામાં મેલો નુગરો મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને. Ke me to maryo chhe kadayel mor kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tane Ke tare halarade padi hadtal kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tane atozlyric.com Pan ame janyu, ame janyu chelaiyane parnavshu Ane aeni jaderi jodashu jaan Aene ochinta, ochinta maran aviya He aene swargethi utarya viman kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tane He mara nodharano aadhar kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune Ke me to maryo chhe kadayel mor kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune Paan ghar name, ghar name to bhale name Pan tu kaan nam gharno mobh Jena kandhotar, jena kandhotar uthi gaya He ane jenojanmo shok kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune Ke tara metaji juve tari vat kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tane Ke me to maryo chhe kadayel mor kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune Aa melama, melma melo nugaro Melma melo nugaro pan aethi melo lobh Pan ethi, ethi mela ame dampati Ae ame muve ya na pame mox kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tane Ke mari chakhadino chadnar kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune Ke me to maryo chhe kadayel mor kuvar chelaiya Chelaiya re kuvar khamma khamma tune. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chelaiya Nu Halaradu lyrics in Gujarati by Arvind Barot, Meena Patel, music by Pankaj Bhatt, Prabhat Barot. Includes YouTube video and lyrics in multiple languages.