Swayambhu Hanuman by Sagardan Gadhvi song Lyrics and video
Artist: | Sagardan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Devotional, Bhajan |
Release: | 2021-04-24 |
Lyrics (English)
SWAYAMBHU HANUMAN LYRICS IN GUJARATI: Swayambhu Hanuman (સ્વયંભુ હનુમાન) is a Gujarati Devotional and Bhajan song, voiced by Sagardan Gadhvi from Naresh Navadiya Organizer . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Kavi K Dan Gadhvi . He badvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Aena samran karone dukh jaay bhagi Aena samran karone dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Ho kar jodi keje aene antar ni upadhiyu Haiya ma rakhi ne haath Vipat vera ae velo velo aavshe Aavshe ae hathilo hanuman He ae aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Ho samran karo ne ae kayam rehto habdo Karva bhakto na kaam He aavi ukelto ne pal ma paltavto Dev chhe dilno daatar He aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Ho kavi kedan ke karuna sagar tu Reje tu thai ne rakhvar Ho kerare betho tu sau na kasth kapva Swayambhu tu samrath sarkar Aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami Aena samran karo ne dukh jaay bhagi Aena samran karo ne dukh jaay bhagi Barvanto He badvanto bajrangi chhe bahu naami He badvanto bajrangi chhe bahu naami atozlyric.com હે બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી એના સમરણ કરોને દુઃખ જાય ભાગી એના સમરણ કરોને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી હો કર જોડી કેજે એને અંતર ની ઉપાધીયું હૈયા માં રાખી ને હાથ વિપત વેળા એ વેલો વેલો આવશે આવશે એ હઠીલો હનુમાન હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી ભારતલીરીક્સ.કોમ હો સમરણ કરો ને એ કાયમ રહેતો હબદો કરવા ભક્તો ના કામ હે આવી ઉકેલતો ને પલ માં પલટાવતો દેવ છે દિલનો દાતાર હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી હો કવિ કેદાન કે કરુણા સાગર તું રેજે તું થઇ ને રખવાર હો કેરારે બેઠો તું સૌ ના કષ્ટ કાપવા સ્વયંભૂ તું સમરથ સરકાર એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી બળવંતો હે બળવંતો બજરંગી છે બહુનામી હે બળવંતો બજરંગી છે બહુનામી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Swayambhu Hanuman lyrics in Gujarati by Sagardan Gadhvi, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.