Tari Aa Judai Maro Jiv Lese by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-06-06 |
Lyrics (English)
તારીઆ જુદાઈ મારો જીવ લેશે | TARI AA JUDAI MARO JIV LESE LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under T-Series Gujarati label. "TARI AA JUDAI MARO JIV LESE" Gujarati song was composed by Ajay Vagheshwari , with lyrics written by Rajvinder Singh . Aek vat kahi dau tane Tari aa judai maro jiv lese Ho… Aek vat kahi dau tane Tari aa judai maro jiv lese Ho… Dil nu dard have na re sahevaye Bhini bhini ankho ma nindar na aave Dil nu dard have na re sahevaye Bhini bhini ankho ma nindar na aave Aek vat kahi dau tane Tari bewafai maro jiv lese Aek vat kahi dau tane Tari aa judai maro jiv lese Dard jyare malshe tane mara jevo Tyare samjashe tane dard maro Ho… Dard jyare malshe tane mara jevo Tyare samjashe tane dard maro Tane pan malshe dago jyare prem ma Tyare samjashe tane prem maro Ho… Tutshe dil tane khabar padvani Sachi mahobbat na fari malvani Tutshe dil tane khabar padvani Sachi mahobbat na fari malvani Aek vat kahi dau tane Mara jevo prem tane koi nahi kare Aek vat kahi dau tane Tari aa judai maro jiv leshe Chhodi ne tu aaje sath maro Parka ni hare sukh chhe Chhodi ne tu aaje sath maro Parka ni hare sukh chhe Mane lage chhe prem aa maro Tari jindagi par boj chhe Ho… Thai ne juda tane khabar padvani Mari yado ma tari ankho radvani Thai ne juda tane khabar padvani Mari yado ma tari ankho radvani Aek vat kahi dau tane Mara jevo kyay tane sath nahi male Aek vat kahi dau tane Tari aa judai maro jiv lese Ho… Mara jevo koi tane prem nahi kare Mara jevo prem tane koi nahi kare. એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે હો… એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે હો… દિલ નું દર્દ હવે ના રે સહેવાયે ભીની ભીની આંખોમાં નીંદર ના આવે દિલ નું દર્દ હવે ના રે સહેવાયે ભીની ભીની આંખોમાં નીંદર ના આવે એક વાત કહી દઉં તને તારી બેવફાઈ મારો જીવ લેશે એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે દર્દ જયારે મળશે તને મારા જેવો ત્યારે સમજાશે તને દર્દ મારો હો… દર્દ જયારે મળશે તને મારા જેવો ત્યારે સમજાશે તને દર્દ મારો તને પણ મળશે દગો જયારે પ્રેમમાં ત્યારે સમજાશે તને પ્રેમ મારો હો… તૂટશે દિલ તને ખબર પડવાની સાચી મહોબ્બત ના ફરી મળવાની તૂટશે દિલ તને ખબર પડવાની સાચી મહોબ્બત ના ફરી મળવાની એક વાત કહી દઉં તને મારા જેવો પ્રેમ તને કોઈ નહિ કરે એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે છોડી ને તું આજે સાથ મારો પારકાની હારે સુખ છે છોડી ને તું આજે સાથ મારો પારકા ની હારે સુખ છે મને લાગે છે પ્રેમ આ મારો તારી જિંદગી પર બોજ છે atozlyric.com હો… થઇ ને જુદા તને ખબર પડવાની મારી યાદોમાં તારી આંખો રડવાની થઇ ને જુદા તને ખબર પડવાની મારી યાદોમાં તારી આંખો રડવાની એક વાત કહી દઉં તને મારા જેવો ક્યાંય તને સાથ નહિ મળે એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે હો… મારા જેવો કોઈ તને પ્રેમ નહિ કરે મારા જેવો પ્રેમ તને કોઈ નહિ કરે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Aa Judai Maro Jiv Lese lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.