Mayara Ma Joyi Manadu Munjay Che by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chirag Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-10-21 |
Lyrics (English)
LYRICS OF MAYARA MA JOYI MANADU MUNJAY CHE IN GUJARATI: માયરા માં જોઈ મનડું મૂંઝાય છે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "MAYARA MA JOYI MANADU MUNJAY CHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Chirag Barot . The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar. તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે ઓ યારા ઓ યારા ઓ યારા ઓ યારા તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે તુ નથી બેવફા કેમ બેવફા થાય છે નથી બેવફા કેમ બેવફા થાય છે તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે હો તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો તારો ને મારો હતો રૂદિયા નો નાતો હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો તારો ને મારો હતો રૂદિયા નો નાતો મને નોતી ખબર તું મારાથી દૂર જાય છે નોતી ખબર તું મારાથી દૂર જાય છે તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે હો માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો જે હતો વિશ્વાસ એ આજ તુટી જાય છે હતો વિશ્વાસ આજ તુટી જાય છે તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે ઓ માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે Tane mayarama joyi maru manadu munjay che O yaara o yaara O yaara o yaara Tane mayarama joyi maru manadu munjay che Tane mayarama joyi maru manadu munjay che Tu nathi bewafa kem bewafa thay che Nathi bewafa kem bewafa thay che Tane mayarama joyi maru manadu munjay che Ho tane mayarama joyi maru manadu munjay che Ho karavi hati mare prem bhari vaato Taro ne maro hato rudiya no naato Ho karavi hati mare prem bhari vaato Taro ne maro hato rudiya no naato Mane noti khabar tu marathi door jaay che Noti khabar tu marathi door jaay che Tane mayarama joyi maru manadu munjay che Ho mayarama joyi maru manadu munjay che Ho khoto taro prem ne khoti tari vaato Tu to samjavi gai rit ne rivajo Ho khoto taro prem ne khoti tari vaato Tu to samjavi gai rit ne rivajo Je hato vishwas ae aaje tuti jaay che Hato vishwas aaje tuti jaay che Tane mayarama joyi maru manadu munjay che Oo mayarama joyi maru manadu munjay che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mayara Ma Joyi Manadu Munjay Che lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.