Kismat by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Tips Gujarati |
Genre: | Sad |
Release: | 2021-10-29 |
Lyrics (English)
KISMAT LYRICS IN GUJARATI: કિસ્મત, This Gujarati song is sung by Vinay Nayak & released by Tips Gujarati . "KISMAT" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Deep Chauhan and Jinal Raval. Tara vina jivavu padshe mare Tara vina jivavu padshe mare Tara vina jivavu padshe mare Pachha valvano koi matlab nathi Khoi didhi chhe are me to tane Khoi didhi chhe are me to tane Biju khovano have koi dar nathi Kevu nasheeb chhe aa maru Kevu nasheeb chhe aa maru Tane kimmat nathi ne mari kismat nathi Tane kimmat nathi ne mari kismat nathi Tara vina jivavu padshe mare Tara vina jivavu padshe mare atozlyric.com Had thi vadhare karyo me tane pyar Pan kismat ma nathi mara tu yaar Prem maro samji nahi tu to lagar Bhaibadh chhodya ne chhodya me gharbar Kevu nasheeb chhe aa maru Kevu nasheeb chhe aa maru Tane mahobbat nathi ne mari kismat nathi Tane kimmat nathi ne mari kismat nathi Tara vina jivavu padshe mare Tara vina jivavu padshe mare Dil todvu hatu to kem kayo prem Rakhi hati janu mara jiv ni jem Hacho hato prem tu samji nahi kem Jindagi bagadi te karyo na rahem Kevu nasheeb chhe aa maru Kevu nasheeb chhe aa maru Tane mahobbat nathi ne mari kismat nathi Tane kimmat nathi ne mari kismat nathi Tara vina jivavu padshe mare Tara vina jivavu padshe mare. તારા વિના જીવવું પડશે મારે તારા વિના જીવવું પડશે મારે તારા વિના જીવવું પડશે મારે પાછા વળવાનો કોઈ મતલબ નથી ભારતલીરીક્સ.કોમ ખોઈ દીધી છે અરે મેં તો તને ખોઈ દીધી છે મેં તો ઓ તને બીજું ખોવાનો હવે કોઈ ડર નથી કેવું નશીબ છે આ મારુ કેવું નશીબ છે આ મારુ તને કિંમત નથી ને મારી કિસ્મત નથી તને કિંમત નથી ને મારી કિસ્મત નથી તારા વિના જીવવું પડશે મારે તારા વિના જીવવું પડશે મારે હદથી વધારે કર્યો મે તને પ્યાર પણ કિસ્મતમાં નથી મારા તું યાર પ્રેમ મારો સમજી નહિ તું તો લગાર ભાઈબંધ છોડ્યા ને છોડ્યા મેં ઘરબાર કેવું નશીબ છે આ મારુ કેવું નશીબ છે આ મારુ તને મહોબ્બત નથી ને મારી કિસ્મત નથી તને કિંમત નથી ને મારી કિસ્મત નથી તારા વિના જીવવું પડશે મારે તારા વિના જીવવું પડશે મારે દિલ તોડવું હતું તો કેમ કર્યો પ્રેમ રાખી હતી જાનુ મારા જીવની જેમ હાચો હતો પ્રેમ તું સમજી નહિ કેમ જિંદગી બગાડી તે કર્યો ના રહેમ કેવું નશીબ છે આ મારુ કેવું નશીબ છે આ મારુ તને મહોબ્બત નથી ને મારી કિસ્મત નથી તને કિંમત નથી ને મારી કિસ્મત નથી તારા વિના જીવવું પડશે મારે તારા વિના જીવવું પડશે મારે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kismat lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.