Mari Hambhad Lenari Jati Rahi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jignesh Barot |
Genre: | Sad |
Release: | 2021-07-30 |
Lyrics (English)
મારી હંભાળ લેનારી જતી રહી | MARI HAMBHAD LENARI JATI RAHI LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Jignesh Barot label. "MARI HAMBHAD LENARI JATI RAHI" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Sad song stars Jignesh Barot, Neha Suthar, Rakesh Pujara, Mitresh Varma and Pooja Soni. Ho aena gaya pachhi jindagi jane puri thai gai Ho aena gaya pachhi jindagi jane puri thai gai Aena gaya pachhi jindagi jane puri thai gai Mari hambhad lenari jati re rahi He mara hath mathi sukh ni rekha hati re gai Mara hath mathi sukh ni rekha hati re gai Mari hambhad lenari jati re rahi Ho rihamana manamana shu re thai gaya Kidha vagar aeto dur re thai gaya Rihamana manamana shu re thai gaya Kidha vagar aeto dur re thai gaya Mari vat no vihamo mane malya vagar gai Mari vat no vihamo mane malya vagar gai Mari hambhad lenari jati re rahi Roj mari hambhad lenari jati re rahi Ho adi pothi mast lage aevu mane keti Aena mara kapdano color matching karati Ho aeni odhani thi maro parsevo re luchhati Khabar chhe mara mate pepado ae pujati Ho kona mate ame have taiyar thai farshu Shok badha chhodi didha thath nahi karshu Kona mate have ame taiyar thaine farshu Shok badha chhodi didhya thath nahi karshu Dilna chopade thi nam maru kami kari gai Dilna chopade thi nam maru kami kari gai Mari hambhad lenari jati re rahi Jija ni hambhad lenari jati re rahi Ho aeni jat thi vaghare ae chinta mari karati Nashib vala ne aavi premika re malati Me kadhu ke na kadhu ae khabar badhi rakhati Roj moda gher pochu tya sudhi jagati Ho parani ne lavavi hati mara re ghar ma Khot moti padi gai mara re jivatar ma Parani ne lavavi hati mara re ghar ma Khot moti padi gai mara re jivatar ma atozlyric.com Mara aadadha angni dhaniyoni het bhuli gai Mara aadadha angni dhaniyoni het bhuli gai Mari hambhad lenari jati re rahi Ho aena gaya pachhi jindagi jane puri thai gai Aena gaya pachhi jindagi jane puri thai gai Mari hambhad lenari jati re rahi Jija ni hambhad lenari jati re rahi Ae kayam hambhad lenari jati re rahi Mari hambhad lenari jati re rahi Ho aena gaya pachhi jindagi jane puri thai gai Ho aena gaya pachhi jindagi jane puri thai gai Aena gaya pachhi jindagi jane puri thai gai Mari hambhad lenari jati re rahi. હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી હો રિહામણા મનામણા શું રે થઇ ગયા કીધા વગર એતો દુર રે થઇ ગયા રિહામણા મનામણા શું રે થઇ ગયા કીધા વગર એતો દુર રે થઇ ગયા મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી રોજ મારી હંભાળ લેનારી જતી રે રહી હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી એના મારા કપડાનો કલર મેચિંગ કરતી હો એની ઓઢણીથી મારો પરસેવો રે લૂછતી ખબર છે મારા માટે પેપળો એ પૂજતી હો કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી જીજાની હંભાળ લેનારી જતી રે રહી ભારતલીરીક્સ.કોમ હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી નશીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી મેં ખાધું કે ના ખાધું એ ખબર બધી રાખતી રોજ મોડા ઘેર પોચું ત્યાં સુધી જાગતી હો પરણીને લાવવી હતી મારા રે ઘરમાં ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં પરણીને લાવવી હતી મારા રે ઘરમાં ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી જીજાની હંભાળ લેનારી જતી રે રહી એ કાયમ હંભાળ લેનારી જતી રે રહી મારી હંભાળ લેનારી જતી રે રહી હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Hambhad Lenari Jati Rahi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.