Kanha Na Prem Ni Diwani by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Manhar Delvadiya |
Label: | Sonal Studio Vastral |
Genre: | Love |
Release: | 2020-08-10 |
Lyrics (English)
KANHA NA PREM NI DIWANI LYRICS IN GUJARATI: કાન્હા ના પ્રેમની દિવાની, This Gujarati Love song is sung by Ashok Thakor & released by Sonal Studio Vastral . "KANHA NA PREM NI DIWANI" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Manhar Delvadiya . The music video of this track is picturised on Samarth Sharma, Yashvi Patel, Nikita Parmar and Birva Priyadarshni. રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની મીરા ના દર્દ ની આ છે કહાની રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની મીરા ના દર્દ ની આ છે કહાની પ્રીત કરી છે બેઉ વરી છે કાન્હા ની પ્રીત માં બેઉ જુરી છે પ્રીત કરી છે બેઉ વરી છે કાન્હા ની પ્રીત માં બેઉ જુરી છે બેઉ વાલા ના રંગ મા રંગાની બેઉ વાલા ના રંગ મા રંગાની એનમી પ્રીત છે સદીયો પુરાણી રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની મીરા ના દર્દ ની આ છે કહાની મીરા ના દર્દ ની આ છે કહાની રાધા નો કાન્હ ને મીરા નો શ્યામ છે બેઉ ના દલડે વસ્યું પ્યારું એવું નામ છે બોલે બંધાણી ને કાળજે કોરાની એમની પ્રીત નથી જગથી અજાણી બેઉ વાંસળી ના સૂર મા ખોવાણી બેઉ વાંસળી ના સૂર મા ખોવાણી એનમી પ્રેમની અમર કહાની રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની મીરા ના દર્દ ની આ છે કહાની મીરા ના દર્દ ની આ છે કહાની ભારતલીરીક્સ.કોમ કાન્હા ના પ્રેમ ના રહતી ઉદાસી શ્યામ ભક્તિ ના મીરા બની ગઈ છે દાસી મોરલી વારો નંદ દુલારો રાધા મીરા ને કાન્હો લાગે બહુ પ્યારો બેઉ કાન્હા ની પ્રીત મા રંગાની બેઉ કાન્હા ની પ્રીત મા રંગાની એમની પ્રીત છે જગ થી નિરાળી રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની મીરા ના દર્દ ની આ છે કહાની મીરા ના દર્દ ની આ છે કહાની ઓ એમની જગ મા પ્રીત છે નિરાળી Radha kanha na prem ni diwani Radha kanha na prem ni diwani Meera na dard ni aa chhe kahani Radha kanha na prem ni diwani Meera na dard ni aa chhe kahani Prit kari chhe beu vari chhe Kanha ni prit ma beu juri chhe Prit kari chhe beu vari chhe Kanha ni prit ma beu juri chhe Beu vala na rang ma rangai Beu kanha na rang ma rangani Aemni prit chhe sadiyo purani Radha kanha na prem ni diwani Meera na dard ni aa chhe kahani Meera na dard ni aa chhe kahani Radha no kaanh ne meera no shyam chhe Beu na dalde vasyu pyaru aevu naam chhe Bole bandhani ne kadje korani Aemni prit nathi jagthi ajani Beu vasdi na soor ma khovani Beu vasdi na soor ma khovani Aemni prem ni amar kahani Radha kanha na prem ni diwani Meera na dard ni aa chhe kahani Meera na dard ni aa chhe kahani atozlyric.com Kanha na prem ma radha rahti udasi Shyam bhakti ma meera bani gai chhe daasi Morli varo nad dularo Radha meera ne kanho lage bahu pyaro Beu kanha ni prit ma rangani Beu kanha ni prit ma rangani Aemni prit chhe jag thi nirali Radha kanha na prem ni diwani Meera na dard ni aa chhe kahani Meera na dard ni aa chhe kahani O aemni jag ma prit chhe nirali Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanha Na Prem Ni Diwani lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.