Bewafa Tari Bewafai by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-17 |
Lyrics (English)
Orata hata man na mara rahi gaya adhura Kon jane ae kaya bhave thase ae pura Orata hata man na mara rahi gaya adhura Kon jane ae kaya bhave thase ae pura Mara re dil ni tane haay lagse Mara re dil ni tane haay lagse Bewafa tari bewafai mane mari nakhse Bewafa tari bewafai mane mari nakhse Orata hata man na mara rahi gaya adhura Kon jane ae kaya bhave thase ae pura atozlyric.com Takdir ma nato to lakhayo kem lekh ma Afsos chhe mane bus ek aa vaat ma Takdir ma nato to lakhayo kem lekh ma Aafsos chhe mane bus ek aa vaat ma Mara re dil na tane nehaka re lagse Mara re dil na tane nehaka re lagse Bewafa tari bewafai mane mari nakhse Bewafa tari bewafai mane mari nakhse Orata hata man na mara rahi gaya adhura Kon jane ae kaya bhave thase have pura Sapnu hatu sapnu rahyu na banyu potanu Hathe kari jivan me bagadyu chhe khotanu Sapnu hatu sapnu rahyu na banyu potanu Hathe kari jivan me bagadyu chhe khotanu Mara re dil ni badduaao tane lagse Mara re dil ni badduaao tane lagse Bewafa tari bewafai mane mari nakhse Bewafa tari bewafai mane mari nakhse Orata hata man na mara rahi gaya adhura Kon jane ae kaya bhave thase have pura ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા કોણ જાણે કયા ભવે થાશે એ પુરા ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા કોણ જાણે કયા ભવે થાશે એ પુરા મારા રે દિલ ની તને હાય લાગશે મારા રે દિલ ની તને હાય લાગશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા કોણ જાણે કયા ભવે થાશે એ પુરા તકદીર માં નતો તો લખાયો કેમ લેખ માં અફસોસ છે મને બસ એક આ વાત માં તકદીર માં નતો તો લખાયો કેમ લેખ માં અફસોસ છે મને બસ એક આ વાત માં મારા રે દિલ ના તને નેહાકા રે લાગશે મારા રે દિલ ના તને નેહાકા રે લાગશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા કોણ જાણે કયા ભવે થાશે હવે પુરા ભારતલીરીક્સ.કોમ સપનું હતું સપનું રહ્યું ના બન્યું પોતાનું હાથે કરી જીવન મેં બગાડ્યું છે ખોટાનું સપનું હતું સપનું રહ્યું ના બન્યું પોતાનું હાથે કરી જીવન મેં બગાડ્યું છે ખોટાનું મારા રે દિલ ની બદદુઆઓ તને લાગશે મારા રે દિલ ની બદદુઆઓ તને લાગશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે બેવફા તારી બેવફાઈ મને મારી નાખશે ઓરતા હતા મન ના મારા રહી ગયા અધૂરા કોણ જાણે કયા ભવે થાશે હવે પુરા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Tari Bewafai lyrics in Gujarati by Tejal Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.