Janu Tari Phone Karshe by Kajal Dodiya song Lyrics and video
Artist: | Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Kamlesh "Sultan" |
Label: | Karma Vision |
Genre: | Masti |
Release: | 2021-10-22 |
Lyrics (English)
JANU TARI PHONE KARSHE LYRICS IN GUJARATI: જાનું તારી ફોન કરશે, This Gujarati Masti song is sung by Kajal Dodiya & released by Karma Vision . "JANU TARI PHONE KARSHE" song was composed by Dipesh Chavda , with lyrics written by Kamlesh "Sultan" . The music video of this track is picturised on Neha Suthar and Deepaksinh Chavda. Mari yaad ave to Mari yaad ave to mane miscall karje Maru modhu jovu hoy to video call karje Mari yaad ave to mane miscall karje Maru modhu jovu hoy to video call karje Ghare badha hoy to sado mesej karje Na apu reply to alya tu na radje Thodo wait tu karje Janu tari homo phone karshe Aay haay janu tari homo phone karshe Mari yaad ave to mane miscall karje Maru modhu jovu hoy to video call karje Koi di aevu na thay tu phone kare ne hu na upadu Aavu jani joine thay to alya maru jivvu nakamu Alya tu prem kare aenathi vadhare tari janu prem kare Ato dil aai gyu baki mari pachhad ghana latu fare atozlyric.com Hamjo jara thoda kom ma hashu Kom ma nahi to alya gom ma hashu Thodo wait tu karje Janu tari homo phone karshe Aay haay miscall joine homo phone karshe Mari yaad ave to mane miscall karje Maru modhu jovu hoy to mane video call karje Jivta chhiye tya sudhi mari jan hu to tane na bhulish Tu kare na phone to alya tane homo phone karish Taro upadu na phone aema tu avo alya risai na jaish Tane avo dukhi joi hachu kahu jan hu to maru jaish Thodo wait kar hu hamna malu chu Prem ni mithi mithi vato karu chhu Thodo wait tu karje Janu tari homo phone karshe Aay haay janu tari homo phone karshe Ho janu tane malva phone karshe Ho janu tari jaldi tane malshe. મારી યાદ આવે તો… મારી યાદ આવે તો મને મિસકોલ કરજે મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે મારી યાદ આવે તો મને મિસકોલ કરજે મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે ઘરે બધા હોય તો સાદો મેસેજ કરજે ના આપું રિપ્લાય તો અલ્યા તું ના રડજે થોડો વેટ તું કરજે જાનુ તારી હોમો ફોન કરશે આય હાય જાનુ તારી હોમો ફોન કરશે મારી યાદ આવે તો મને મિસકોલ કરજે મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે કોઈ દિ એવું ના થાય તું ફોન કરે ને હું ના ઉપાડું આવું જાણી જોઈને થાય તો અલ્યા મારુ જીવવું નકામું અલ્યા તું પ્રેમ કરે એનાથી વધારે તારી જાનુ પ્રેમ કરે આતો દિલ આઈ ગ્યું બાકી મારી પાછળ ઘણા લટુ ફરે હમજો જરા થોડા કોમમાં હશું કોમમાં નહિ તો અલ્યા ગોમમાં હશું થોડો વેટ તું કરજે જાનુ તારી હોમો ફોન કરશે આય હાય મિસ કોલ જોઈને હોમો ફોન કરશે મારી યાદ આવે તો મને મિસકોલ કરજે મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે ભારતલીરીક્સ.કોમ જીવતા છીએ ત્યાં સુધી મારી જાન હું તો તને ના ભૂલીશ તું કરે ના ફોન તો પણ અલ્યા તને હોમો ફોન કરીશ તારો ઉપાડું ના ફોન એમાં તું આવો અલ્યા રિસાઈ ના જઈશ તને આવો દુઃખી જોઈ હાચુ કહું જાન હું તો મરી જઈશ થોડો વેટ કર હું હમણાં મળું છુ પ્રેમની મીઠી મીઠી વાતો કરું છું થોડો વેટ તું કરજે જાનુ તારી હોમો ફોન કરશે આય હાય જાનુ તારી હોમો ફોન કરશે હો જાનુ તને મળવા ફોન કરશે હો જાનુ તારી જલદી તને મળશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Tari Phone Karshe lyrics in Gujarati by Kajal Dodiya, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.