Zanzariyu by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Milind Gadhavi |
Label: | Geeta Ben Rabari Official |
Genre: | Love |
Release: | 2022-11-07 |
Lyrics (English)
ઝાંઝરીયું | ZANZARIYU LYRICS IN GUJARATI is recorded by Geeta Rabari from Geeta Ben Rabari Official label. The music of the song is composed by Kedar-Bhargav , while the lyrics of "Zanzariyu" are penned by Milind Gadhavi . The music video of the Gujarati track features Dhayana Milan Soni, Paresh Rathod, Dhara Mistry and Kaushik Goswami . Sonara ni hatdiye javo Ghadavo koi zini zini zanzariyu Mithi mithi lage mari laadi Paheravo aene mithi mithi lagniyu Tane joya karya nu man thatu Tari tahuka sarkhi ae vatyu Nani ankho ma aakhu ae aabh re samatu Sonara ni hatdiye javo Ghadavo koi zini zini zanzariyu Mithi mithi lage mari laadi Paheravo aene mithi mithi lagniyu Hirale madhi ratladi Jara aaju najar nahi lagea Ful badha tari pakhaladi Tari pagliye pagliye pathare Aek di tu chali jashe Dur tare kinare Sunu muki ne maru anganiyu Dhol nagara sharnayu Vagi uthe re dhimi dhimi vansaldiyu Vadadiyu ni jem ame roshu Joshu tari bhini bhini vatadiyu Tane joya karya nu man thatu Tari tahuka sarkhi ae vatyu Nani ankhyu ma aakhu ae aabh re samatu Sonara ni hatdiye javo Ghadavo koi zini zini zanzariyu Mithi mithi lage mari laadi Paheravo aene mithi mithi lagniyu Sonara ni hatdiye javo Ghadavo koi zini zini zanzariyu Mithi mithi lage mari laadi Paheravo aene mithi mithi lagniyu. સોનારા ની હાટડીયે જાવો ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું મીઠી મીઠી લાગે મારી લાડી પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું તને જોયા કર્યા નું મન થાતું તારી ટહુકા સરખી એ વાત્યું નાની આંખ્યું માં આખું એ આભ રે સમાતું સોનારા ની હાટડીયે જાવો ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું મીઠી મીઠી લાગે મારી લાડી પહેરાવું એને મીઠી મીઠી લાગણીયું હિરલે મઢી રાતલડી જરા આજુ નજર નહિ લાગે ફૂલ બધા પાંખલડી તારી પગલીયે પગલીયે પાથરે એક દી તું ચાલી જાશે દૂર તારે કિનારે સૂનું મૂકી ને મારુ આંગણીયુ ઢોલ નગારા શરણાયું વાગી રે ઉઠે ધીમી ધીમી વાંસળીયું વાદળિયું ની જેમ અમે રોશું જોશું રે તારી ભીની ભીની વાટડીયું તને જોયા કર્યા નું મન થાતું તારી ટહુકા સરખી એ વાત્યું નાની આંખ્યું માં આખું એ આભ રે સમાતું સોનારા ની હાટડીયે જાવો ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું મીઠી મીઠી લાગે મારી લાડી પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું atozlyric.com સોનારા ની હાટડીયે જાવો ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું મીઠી મીઠી લાગે મારી લાડી પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Zanzariyu lyrics in Gujarati by Geeta Rabari, music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.