Dariya Jevu Dil Maru by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rami |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-04-01 |
Lyrics (English)
દરિયા જેવું દિલ મારુ | DARIYA JEVU DIL MARU LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "DARIYA JEVU DIL MARU" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Bharat Rami . The music video of this Sad song stars Rakesh Barot, Zeenat Khan and Brijesh Solanki. હો દરિયા જેવું દિલ મારુ હો દરિયા જેવું દિલ મારુ તને નદી રે થાતાં ના આવડ્યું દરિયા જેવું દિલ મારુ તને નદી રે થાતાં ના આવડ્યું નફરત ની આ દિવારો યાર તને કૂદી રે જાતા ના આવડ્યું હો દરિયા જેવું દિલ મારુ તને નદી રે થાતાં ના આવડ્યું નફરત ની આ દિવારો યાર તને કૂદી રે જાતા ના આવડ્યું દરિયા જેવું દિલ મારુ ભારતલીરીક્સ.કોમ હો દઈ ને આ જિંદગી ની દોર તારા હાથ માં ચાલ્યો હું તારા કીધે કાંટારી પ્રેમ વાડ છોડ્યો ના તોયે હાથ બસ એક તારા લીધે હો દઈ ને આ જિંદગી ની દોર તારા હાથ માં ચાલ્યો હું તારા કીધે કાંટારી પ્રેમ વાડ છોડ્યો ના તોયે હાથ બસ એક તારા લીધે પ્રેમ નો પતંગ હતો આસમાન માં પ્રેમ નો પતંગ હતો આસમાન માં પવન થઇ તને વાતા ના આવડ્યું ના આવડ્યું હો દરિયા જેવું દિલ મારુ તને નદી રે થાતાં ના આવડ્યું નફરત ની આ દિવારો યાર તને કૂદી રે જાતા ના આવડ્યું દરિયા જેવું દિલ મારુ હો મારા આ જીવતર ના બાગ નું ગુલાબી ફૂલ માન્યું તું મેતો તને કાંટો બની ને ડંખ માર્યો તે ઝેર એનું જીવવાન નહિ દે મને હો મારા આ જીવતર ના બાગ નું ગુલાબી ફૂલ માન્યું તું મેતો તને કાંટો બની ને ડંખ માર્યો તે ઝેર એનું જીવવાન નહિ દે મને લાગી રે ગયો કલંક આજ તો લાગી રે ગયો કલંક આજ તો પ્રેમ નું દામન બચાવતા ના આવડ્યું ના આવડ્યું હો દરિયા જેવું દિલ મારુ તને નદી રે થાતાં ના આવડ્યું નફરત ની આ દિવારો યાર તને કૂદી રે જાતા ના આવડ્યું દરિયા જેવું દિલ મારુ Ho dariya jevu dil maru Ho dariya jevu dil maru Tane nadi re thata na aavdyu Dariya jevu dil maru Tane nadi re thata na aavdyu Nafrat ni aa diwaro yaar tane Kudi re jata na aavdyu Ho dariya jevu dil maru Tane nadi re thata na aavdyu Nafrat ni aa diwaro yaar tane Kudi re jata na aavdyu Dariya jevu dil maru Ho dai ne aa jindagi ni dor tara haath ma Chalyo hu tara kidhe Kanta ri prem vaat chhodyo na toye haath Bua ek tara lidhe Ho dai ne aa jindagi ni dor tara haath ma Chalyo hu tara kidhe Kanta ri prem vaad chhodyo na toye haath Bas ek tara lidhe Prem no patang hato aasman ma Prem no patang hato aasman ma Pavan thai tane vata na aavdyu Na aavdyu Ho dariya jevu dil maru Tane nadi re thata na aavdyu Nafrat ni aa diwaro yaar tane Kudi re jata na aavdyu Dariya jevu dil maru Ho mara aa jivatar na baag nu gulabi ful Manyu tu meto tane Kanto bani ne danhk maryo te jer aenu Jivavaa nahi de mane Ho mara aa jivatar na baag nu gulabi ful Manyu tu meto tane Kanto bani ne danhk maryo te jer aenu Jivavaa nahi de mane Laagi re gayo kalank aaj to Laagi re gayo kalank aaj Prem nu daman bachavta na aavdyu Na aavdyu atozlyric.com Ho dariya jevu dil maru Tane nadi re thata na aavdyu Nafrat ni aa diwaro yaar tane Kudi re jata na aavdyu Dariya jevu dil maru Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dariya Jevu Dil Maru lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.