Mara Verio Re Roshe by Neha Suthar song Lyrics and video
Artist: | Neha Suthar |
---|---|
Album: | Single |
Music: | Pankaj Mishra |
Lyricist: | Mitesh Barot |
Label: | RJ Video Films |
Genre: | Devotional, Sad |
Release: | 2020-10-24 |
Lyrics (English)
MARA VERIO RE ROSHE LYRICS IN GUJARATI: મારા વેરીઓ રે રોશે, This Gujarati Devotional and Sad song is sung by Neha Suthar & released by RJ Films . "MARA VERIO RE ROSHE" song was composed by Pankaj Mishra , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Neha Suthar, Nadim Wadhwaniya, Sejal Panchal, Jeet Gadhvi and Hashmukh Bhavshar. એ તારું કરેલું તને નડશે એ તારું કરેલું તને નડશે કાલે ખબર તને પડશે એ આજે હસી કાલે રડશે કાલે ખબર તને પડશે મારી હારે હજાર હાથવાળી મારી માતા છે દયાળી એતો આવશે વારે મારી મારી માતા છે દયાળી મારી હોમું એતો જોશે મારા વેરીઓ રે રોશે મારી ખબરું એતો રેશે મારા વેરીઓ રે રોશે એ તારું કરેલું તને નડશે કાલે ખબર તને પડશે એ આજે હસે કાલે રડશે કાલે ખબર તને પડશે કર્યો ભરોસો એ હતી ભૂલ મારી તોડી વિશ્વાસ મારી જિંદગી બગાડી દુઃખી થશે દિવસો ને રડશે રાતો તારી મારા અપમાનનો બદલો લેજે માડી મારી સાથે સદા મારી માડી મારી માતા છે દયાળી વીતી જશે આ રાતો કાળી મારી માતા છે દયાળી મારી હોમું એતો જોશે મારા વેરીઓ રે રોશે મારી ભેળી માતા રેશે મારા વેરીઓ રે રોશે એ તારું કરેલું તને નડશે કાલે ખબર તને પડશે એ આજે હસે કાલે રડશે કાલે ખબર તને પડશે ભારતલીરીક્સ.કોમ કરેલું તારું તારા પગમાં રે આવશે આજે સમય તારો કાલે મારો આવશે ધોળા દાડે તને તારા રે બતાવશે પાપ તારા છાપરે ચઢી પોકારશે જાય માતાના વેણ ના ખાલી મારી માતા છે દયાળી આજ આવી રે વારે તું મારી મારી માતા છે દયાળી મારી હોમું એતો જોવે મારા વેરીઓ રે રોવે મારી હોમું એતો જોવે મારા વેરીઓ રે રોવે તારા પાપ આજે તને નડે રાતા પોણી એ તું તો રડે જેનું કોઈ નથી એની સ માતા ભાવથી ખબરું લેશે. Ae taru karelu tane nadshe Ae taru karelu tane nadshe Kale khabar tane padshe Aaje hasi kale radshe Kale khabar tane padshe Mari hare hajar hathvali Mari mata chhe dayali Aeto avashe vare mari Mari mata chhe dayali Mari homu aeto joshe Mara verio re roshe Mari khabaru aeto reshe Mara verio re roshe Ae taru karelu tane nadshe Kale khabar tane padshe Ae aaje hase kale radshe Kale khabar tane padshe atozlyric.com Karyo bharoso ae hati bhul mari Todi vishwas mari zindagi bagadi Dukhi thase divsho ne radshe rato tari Mara apmanno badlo leje maadi Mari sathe sada mari maadi Mari mata chhe dayali Viti jashe aa rato kali Mari mata chhe dayali Mari homu aeto joshe Mara verio re roshe Mari bheli mata reshe Mara verio re roshe Ae taru karelu tane nadshe Kale khabar tane padshe Ae aaje hase kale radshe Kale khabar tane padshe Karelu taru tara pagma re aavshe Aaje samay taro kale maro aavshe Dhola dade tane tara re batavshe Paap tara chhapre chadhi pokarshe Jaay matana ven na khali Mari mata chhe dayali Aaj aavi re vaare tu marii Mari mata chhe dayali Mari homu aeto jove Mara verio re rove Mari homu aeto jove Mara verio re rove Tara pap aaje tane nade Rata poni ae tu to rade Jenu koi nathi aeni sa mata Bhavthi khabaru leshe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Verio Re Roshe lyrics in Gujarati by Neha Suthar, music by Pankaj Mishra. Includes YouTube video and lyrics in multiple languages.