Dev Dwarika Vada by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-05-21 |
Lyrics (English)
DEV DWARIKA VADA LYRICS IN GUJARATI: Dev Dwarika Vada (દેવ દ્વારિકા વાળા) is a Gujarati Devotional song, voiced by Geeta Rabari from Zee Music Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . He dev dwarika vada He dev dwarika vada Honani nagari na raja shamdiya sheth amara He dev dwarika vada Honani nagari na raja shamdiya sheth amara atozlyric.com He dariye nagari shobhe tari dwarika Uchera mol ne ajab zarukha Dev dwarika vada He dev dwarika vada Tara darbar ma vage vaza shamdiya sheth amara Tara darbar ma vage vaza shamdiya sheth amara Ho sonani khat ne rupani paat chhe Raj rajvade vhala rudo taro thath chhe Ho sonani khat ne rupani paat chhe Raj rajvade vhala rudo taro thath chhe He rani patlanio male rang melma Sachu kahi do kon vaselu chhe dilma Dev dwarika vada He dev dwarika vada Nathi bhulati haju radha shamdiya sheth amara Honani nagari na raja shamdiya sheth amara Ho nokar chakar ne dhagala chhe dhan na Toye udas kem raho vhala manma Ho nokar chakar ne dhagala chhe dhan na Toye udas kem raho vhala manma He batrish bhojan to hoy tara bhane Yaad ave kon jamvana tane Dev dwarika vada He dev dwarika vada Manu ke mani jav madha shamdiya sheth amara He dev dwarika vada Honani nagari na raja shamdiya sheth amara Honani nagari na raja shamdiya sheth amara. હે દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા હે દરિયે નગરી શોભે તારી દ્વારિકા ઉંચેરા મોલ ને અજબ ઝરુખા દેવ દ્વારિકા વાળા ભારતલીરીક્સ.કોમ હે દેવ દ્વારિકા વાળા તારા દરબારમાં વાગે વાઝા શામળિયા શેઠ અમારા તારા દરબારમાં વાગે વાઝા શામળિયા શેઠ અમારા હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજ રજવાડે વ્હાલા રૂડો તારો ઠાઠ છે હો સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજ રજવાડે વ્હાલા રૂડો તારો ઠાઠ છે હે રાની પટરાણીઓ માલે રંગ મેલમાં સાચું કહી દો કોણ વસેલું છે દિલમાં દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા નથી ભુલાતી હજુ રાધા શામળિયા શેઠ મારા હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા હો નોકર ચાકર ને ઢગલા છે ધનના તોયે ઉદાસ કેમ રહો વ્હાલા મનમાં હો નોકર ચાકર ને ઢગલા છે ધનના તોયે ઉદાસ કેમ રહો વ્હાલા મનમાં હે બત્રીસ ભોજન તો હોય તારા ભાણે યાદ આવે કોણ જમવાના ટાણે દેવ દ્વારિકા વાળા હે દેવ દ્વારિકા વાળા મનુ કે માની જાવ માધા શામળિયા શેઠ અમારા હે દેવ દ્વારિકા વાળા હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dev Dwarika Vada lyrics in Gujarati by Geeta Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.