Ranuja Na Ramdevpir Aavshe by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Bhajan, Devotional |
Release: | 2020-01-23 |
Lyrics (English)
Ranuja Na Ramdevpir Aavshe lyrics, રણુજા ના રામદેવપીર આવશે the song is sung by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel. Ranuja Na Ramdevpir Aavshe Bhajan, Devotion soundtrack was composed by Ajay Vagheshwari. He avashe avashe re drarikathi walo maro avashe Avashe avashe re drarikathi walo maro avashe Avashe avashe re pokran gadh pir maro avashe Pokran gadh walo maro aavshe atozlyric.com Ha bhangse bhangse re raja ajmal na vanziya mena bhangse He bhangse bhangse re raja ajmal na vanziya mena bhangse Khundse khundse re mata minaldev na khoda valo khundse He khundse khundse re mata minaldev na khoda valo khundse Avashe avashe re ranuja no pir maro avashe He ranuja no pir maro avashe Padse padse re kanku ni pagali valo padse He padse re kanku ni pagali valo padse Utarse utarse re ukadti deg ne uatar se Utarse utarse re valo ukadti aa deg ne uatar se Avashe avshe re torniyano pir maro avashe Torniyano pir maro avashe Rakhse rakhse re valo bhakto ni laj aavi rakhse Rakhse rakhse re valo bhakto ni laj aavi rakhse Zulse zulse re ram sona na parniya ma zulse He zulse zulse re valo sona na parniya ma zulse He avase avshe re ranuja no ramo pir avashe Volraa no pir maro avashe Ho avese re avese maro valo duvarkathi aavese Ho avese re avese maro valo duvarkathi aavese Ho avese re avese maro valo pokran gadh aavese He maro valo pokran gadh aavese Ho anand anand thayo chhe re aje Anand anand thayo chhe re aje Ho anand anand thayo chhe re aje Anand anand thayo chhe re aje He mara haiyani he mara haiyani ae harkhavese Maro valo duvarkathi aavese Ho avese re avese maro valo duvarkathi aavese Ho avese re avese maro valo ranuja valo aavese Ho maro pirji pokar valo avese Ae maro valo ranuja valo avese. હે આવશે આવશે રે દ્રારિકાથી વાલો મારો આવશે આવશે આવશે રે દ્રારિકાથી વાલો મારો આવશે આવશે આવશે રે પોકરણ ગઢ પીર મારો આવશે પોકરણ ગઢ વાલો મારો આવશે હા ભાંગશે ભાંગશે રે રાજા અજમલ ના વાંઝિયા મેણા ભાંગશે હે ભાંગશે ભાંગશે રે રાજા અજમલ ના વાંઝિયા મેણા ભાંગશે ખૂંદશે ખૂંદશે રે માતા મીનળદેવ ના ખોળા ખૂંદશે હે ખૂંદશે ખૂંદશે રે માતા મીનળદેવ ના ખોળા વાલો ખૂંદશે આવશે આવશે રે રણુજા નો પીર મારો આવશે હે રણુજા નો પીર મારો આવશે ભારતલીરીક્સ.કોમ પાડશે પાડશે રે કંકુ ની પગલી વાલો પાડશે હે પાડશે રે કંકુ ની પગલી વાલો પાડશે ઉતારશે ઉતારશે રે ઉકળતી દેગ ને ઉતારશે ઉતારશે ઉતારશે રે વાલો ઉકળતી આ દેગ ને ઉતારશે આવશે આવશે રે તોરણીયાનો પીર મારો આવશે તોરણીયાનો પીર મારો આવશે રાખશે રાખશે રે વાલો ભક્તો ની લાજ આવી રાખશે રાખશે રાખશે રે વાલો ભક્તો ની લાજ આવી રાખશે ઝુલશે ઝુલશે રે રામ સોના ના પારણિયા માં ઝુલશે હે ઝુલશે ઝુલશે રે વાલો સોના ના પારણિયા માં ઝુલશે હે આવશે આવશે રે રણુજા નો રામો પીર આવશે વોલરાનો પીર મારો આવશે હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે હો આવેશે રે આવેશે મારો વાલો પોકરણ ગઢ આવેશે હે મારો વાલો પોકરણ ગઢ આવેશે હો આનંદ આનંદ થયો છે રે આજે આનંદ આનંદ થયો છે રે આજે હો આનંદ આનંદ થયો છે રે આજે આનંદ આનંદ થયો છે રે આજે હે મારા હૈયાની હે મારા હૈયાની એ હરખાવેશે મારો વાલો દુવારકાથી આવેશે હો આવેશે રે આવેશે મારો વાલો દુવારકાથી આવેશે હો આવેશે રે આવેશે મારો વાલો રણુજા વાળો આવેશે હો મારો પીરજી પોકરણ વાળો આવેશે એ મારો વાલો રણુજા વાળો આવેશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranuja Na Ramdevpir Aavshe lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.