Ladakdi by Kaushik Bharwad, Vanita Patel song Lyrics and video
Artist: | Kaushik Bharwad, Vanita Patel |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Wedding |
Release: | 2025-01-18 |
Lyrics (English)
LADAKDI LYRICS IN GUJARATI: લાડકડી, This Gujarati Wedding song is sung by Kaushik Bharwad and Vanita Patel & released by Soorpancham Beats . "LADAKDI" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat . The music video of this track is picturised on Sushil Shah, Riya Jaishwal, Bharat Chaudhary and Niharika Dave. હો ધીરે ધીરે પગલાં પાડો રે બેની બા હો ધીરે ધીરે પગલા પાડો રે બેની બા આંખ્યું મા આહુડા ના લાવજો રે વીરા રે હોશીલા મારું મનડું ના માને તમારી હંભાળું કોણ રાખશે જી હો તમે માનો બેની બા મારું નહીં માનું વીરા હું તમારું હો તમે માનો બેની બા મારું નહીં માનું વિના હું તમારું હો ધીરે ધીરે પગલાં પાડો રે બેની બા આંખ્યું મા આહુડાના લાવજો રે જીવની જેમ હાચવી એવું કોણ રે હાચવશે પપ્પા જેવું કોણ પંપાળશે મને મમ્મીની માયા વાલી મારી ભાભી છે હે તાળી વાટ જોતી રહેશે સહેલી સુની પડશે દાદાની ડેલી મને મમ્મીની માયા વાલી મારી ભાભી છે હે તાળી વાટ જોતી રહેશે સહેલી સુની પડશે દાદાની ડેલી હે તને લાડ ઘણા હું લડાવું રે તોય વાત તમારી ના માનું હે તને લાડ ઘણા હું લડાવું રે તોય વાત તમારી ના માનું અમને પણ તારા વિના નહીં ફાવે રે લાડકડી દોરે ત્યાં જાય દીકરીને ગાવડી રે વીરા રે હોશીલા મારું મનડું ના માને તમારી હંભાળું કોણ રાખશે જી હો બેની સસરાને સાચવજે તારી સાસુને માતા ગણજે તારા દિયરને લાડ તું કરજે તારી નણંદને બેની ગણજે હો બેની સસરાને સાચવજે તારી સાસુને માતા ગણજે તારા દિયરને લાડક તું કરજે તારી નણંદને બેની ગણજે તારો સંસાર હર્યો ભર્યો રહે તારા આશીર્વાદ જો મળે બેની તારો સંસાર હર્યો ભર્યો રહે તારા આશીર્વાદ જો મળે અંતરના આશીષ તારી સાથે રે બેની બા નજરું કદી ના કોઈની લાગશે રે તુલસીના ક્યારા જેવું આપણું આંગણિયું યાદ રાખશું કહેલી વાટડીયું યાદ આવશે બહુ રે લાડકડી રે કેમ કરી ભુલાશે આંગણિયું હો સ્વર્ગથી સુહામણું તારું સાસરું રે કેમ રે ભુલાવું આંગણિયું Ho dhire dhire pagla pado re beni baa Ho dhire dhire pagla pado re beni baa Aankhyu ma aahuda na lavjo re Vire re hoshila maru mandu na mane Tamari hambhalu kon rakhse ji Ho tame mano beni baa maru nahi manu vira hu tamaru Ho tame mano beni baa maru nahi manu vira hu tamaru Ho dhire dhire pagla pado re beni baa Aankhyu ma aahuda na lavjo re Jivni jem hachavi evu kon re hachvse Pappa jevu kon pampadse Mane mummy ni maya vaali mari bhabhi che he taali Vat joti rahese saheli suni padse dada ni deli Mane mummy ni maya vaali mari bhabhi che he taali Vat joti rahese saheli suni padse dada ni deli He tane laad ghana hu ladavu re toy vaat tamari na manu He tane laad ghana hu ladavu re toy vaat tamari na manu Amne pan tara vina nahi fave re ladakdi Dore tya jay dikri ne gavdi re Vira re hoshila maru mandu na mane Tamari hambhalu kon rakhse ji Ho beni sasra ne sachavje tari sasu ne mata ganje Tara diyar ne laad tu karje tari nanand ne beni ganje Ho beni sasra ne sachavje tari sasu ne mata ganje Tara diyar ne laad tu karje tari nanand ne beni ganje Taro sansar haryo bharyo rahe tara aashiwad jo made Beni taro sansar haryo bharyo rahe tara aashirwad jo made Antar na aashish tari sathe re beni baa Najru kadi na koi ni lagse re Tulsi na kyara jevu aapnu aagandiyu Yaad rakhsu kaheli vatadiyu Yaad aavse bahu re ladakdi re Kem kari bhulase aanganiyu Ho swarg thi suhamnu taru sasru re Kem re bhulavu aaganiyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ladakdi lyrics in Gujarati by Kaushik Bharwad, Vanita Patel, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.