Maro Pyar Najarano by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Raj Digital |
Genre: | Sad |
Release: | 2022-01-31 |
Lyrics (English)
MARO PYAR NAJARANO LYRICS IN GUJARATI: Maro Pyar Najarano (મારો પ્યાર નજરાણો) is a Sad song, recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album Raj Digital . The music of "Maro Pyar Najarano" song is composed by Ravi-Rahul , while the lyrics are penned by Darshan Bazigar . The music video of the song features Jignesh Barot, Neha Suthar, Karan Rajveer and Dipaka Raval. Ho… Najarano maro pyar najarano Ho… Najarano maro pyar najarano Lagi koni najar maro pyar najarano Ho… Najarano maro pyar najarano Lagi koni najar maro pyar najarano Ho… Ful ni jem maro pyar karmano Sharam thi ankho zuki hu to sharmano Ho… Najarano maro pyar najarano Lagi koni najar maro pyar najarano Lagi koni najar maro pyar najarano Ho… Jivata hata ame jindagi jena mate Malvanu nashib natu dard malyu hate Ho… Khabar na padi dukh thayu kai vate Vali ne aai na fari mari vaate Ho… Hath thi hath chhutyo hu to gabhrano Tara gaya pachhi bau man ma re munjano Ho… Najarano maro pyar najarano Lagi koni najar maro pyar najarano Lagi koni najar maro pyar najarano Ho… Tu gai to tari yaado ne muki gai Jivta jiv mane tu to re mari gai Ho… Vafa ni umid hati mane to tara thi Bol shu bhul thai kai de ne mara thi Ho… Karan to kai de mane juda re padvanu Tara vagar mare kem re jivvanu Ho… Najarano maro pyar najarano Lagi koni najar maro pyar najarano Lagi koni najar maro pyar najarano Lagi koni najar maro pyar najarano. હો… નજરાણો મારો પ્યાર નજરાણો હો… નજરાણો મારો પ્યાર નજરાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો હો… નજરાણો મારો પ્યાર નજરાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો હો.., ફૂલની જેમ મારો પ્યાર કરમાણો શરમથી આંખો ઝૂકી હું તો શરમાણો હો… નજરાણો મારો પ્યાર નજરાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો હો… જીવતા હતા અમે જિંદગી જેના માટે મળવાનું નસીબ નતું દર્દ મળ્યું હાટે હો… ખબર ના પડી દુઃખ થયું કઈ વાતે વળીને આઈ ના ફરી મારી વાટે હો… હાથથી હાથ છુટ્યો હું તો ગભરાણો તારા ગયા પછી બઉ મનમાં રે મુંજાણો હો… નજરાણો મારો પ્યાર નજરાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો હો… તું ગઈ તો તારી યાદોને મુકી ગઈ જીવતા જીવ મને તું તો રે મારી ગઈ હો.. વફાની ઉમીદ હતી મને તો તારાથી બોલ શું ભુલ થઇ કઈ દે ને મારાથી atozlyric.com હો… કારણ તો કઈ દે મને જુદા રે પડવાનું તારા વગર મારે કેમ જીવવાનું હો… નજરાણો મારો પ્યાર નજરાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો લાગી કોની નજર મારો પ્યાર લજવાણો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Pyar Najarano lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.