Mara Rakhwala Kare Mari Maa by Vanita Patel song Lyrics and video
| Artist: | Vanita Patel |
|---|---|
| Album: | Single |
| Music: | Jitu Prajapati |
| Lyricist: | Rajan Rayka, Dhaval Motan, Pravin Ravat |
| Label: | |
| Genre: | Devotional |
| Release: | 2025-04-12 |
Lyrics (English)
LYRICS OF MARA RAKHWALA KARE MARI MAA IN GUJARATI: મારા રખવાળા કરે મારી માં, The song is sung by Vanita Patel from Soorpancham Beats . "MARA RAKHWALA KARE MARI MAA" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka , Dhaval Motan and Pravin Ravat . The music video of the track is picturised on Rekha Rabari, Sharmaji, Hari Patel, Vishnu Vanzara, Akash Raval, Mukesh Thakor and Kishan Rajput. હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હો લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હજારો વેરીયો છે દુનિયામાં હો માં તોએ મારા રખવાળા કરે તું માં હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હજારો વેરીયો છે દુનિયામાં હો માં તોએ મારા રખવાળા કરે તું માં હે ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા માથે હાથ રાખી માં અમને તારવાના ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા માથે હાથ રાખી માં અમને તારવાના હો અમારા રખોપા તારે કરવાના અમારા રખોપા તારે કરવાના બાળ જાણીને તારા ખોડે રાખવાના હો તોય મારા રખવાળા કરે તું હો માં ભારતલીરીક્સ.કોમ કાળા રે માથાના અમે માનવી હો માં ભૂલ ચુક થાય તો કરજે માફ માં ઘણી રે કાટાળી સામે આવે રાહમા રાહ રે ભટકું તો રાહ દેખાડજે હો માં એ છોરું કછોરું ભલે થાય મારી માં માં એ માં બીજા વગડાના વા એ છોરું કછોરું ભલે થાય મારી માં માં એ માં બીજા વગડાના વા હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હજારો વેરીયો છે દુનિયામાં હો માં તોએ મારા રખવાળા કરે તું માં તોએ મારા રખવાળા કરે તું માં ઓ માં હાદ રે કરુંને હામો હોકારો તું દેજે દુનિયા ભલે વેરી છે પણ ભેડીમાં તું રેજે ઓ માં છેલ્લા શ્વાસ સુધી મારો સાથ તું દેજે આ ભવે મળી ભવો ભવ મળતી રેજે હે દયાળી તારી દયા એવી થઈ મનની આશાઓ બધી પૂરી થઈ દયાળી તારી દયા એવી થઈ મનની આશા ઓ બધી પૂરી થઈ એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હજારો વેરીયો છે દુનિયામાં હો માં તોય મારા રખવાળા કરે તું માં એવા કાયમ રખવાળા કરે તું માં આ એવા મેણા રે ટોણાના અમે ઝેર ઘણા પીધા વાલપનો દરિયો માં તું વાલ ઘણા કીધા માગ્યા રે વગર ઘણું માં તમે દીધું ખમા કહી કુળને મારા ખોડે તમે લીધું એ કયા શબ્દોમાં તારો આભાર માનું તારા વિના હું તો કાઈ ના જાણું કયા શબ્દોમાં તારો આભાર માનું તારા વિના હું તો કાઈ ના જાણું એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં હજારો વેરીયો છે દુનિયામાં હો માં તોય મારા રખવાળા કરે તું માં તોય મારા રખવાળા કરે તું માં એ તોય મારા રખવાળા કરે તું માં He lakho dushman che mare duniya ma ho maa Ho lakho dushman che mare duniya ma ho maa Hajaro veriyo che duniya ma ho maa Toye mara rakhwala kare tu maa atozlyric.com He lakho dushman che mare duniya ma ho maa Hajaro veriyo che duniya ma ho maa Toye mara rakhwala kare tu maa He ghoda ghela ame baal chiye tara Mathe hath rakhi maa amne tarvana Ghoda ghela ame baal chiye tara Mathe hath rakhi maa amne tarvana Ho amara rakhopa tare karvana Amara rakhopa tare karvana Baal janine tara khode rakhvana Ho toye mara rakhwala kare tu ho maa Kala re mathana ame manvi ho maa Bhul chuk thay to karje maaf maa Ghani re katadi same aave raahma Raah re bhatku to raah dekhadje ho maa Ae chhoru kachhoru bhale thay mari maa Maa ae maa bija vagdana va Ae chhoru kachhoru bhale thay mari maa Maa ae maa bija vagdana va He lakho dushman che mari duniyama ho maa Hajaro veriyo che duniya ma ho maa Toye mara rakhwala kare tu maa Toye mara rakhwala kare tu maa O maa haad re karu ne hamo hokaro tu deje Duniya bhale veri che pan bhedi maa tu reje O maa chella swas sudhi maro sath tu deje Aa bhave madi bhavo bhav madti reje He dayali tari daya evi thai Man ni aasa o badhi puri thai He dayali tari daya evi thai Man ni aasa o badhi puri thai Ae lakho dushman che mare duniya ma ho maa Hajaro veriyo che duniya ma ho maa Toye mara rakhwala kare tu maa Eva kayam rakhwala kare tu maa Aa eva mena re tona na ame zher ghana pidha Valap no dariyo maa tu vaal ghana kidha Magya re vagar ghanu maa tame kidhu Khamma kahi kudne mara khode tame lidhu Ae kaya sabdo ma taro aabhar manu Tara vina hu to kaai na janu Ae kaya sabdo ma taro aabhar manu Tara vina hu to kaai na janu Ae lakho dushman che mare duniya ma ho maa Hajaro veriyo che duniya ma ho maa Toye mara rakhwala kare tu maa Toye mara rakhwala kare tu maa Ae toye mara rakhwala kare tu maa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Rakhwala Kare Mari Maa lyrics in Gujarati by Vanita Patel, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.