Sonano Garbo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Traditional |
Label: | Sarjan Digital |
Genre: | Garba |
Release: | 2020-10-12 |
Lyrics (English)
સોનાનો ગરબો | SONANO GARBO LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Sarjan Digital label. "SONANO GARBO" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Traditional . The music video of this Garba song stars Jignesh Barot, Sharmishtha Makwana and Neha Suthar. હે માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે હે માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશમેં વૃદ્ધિ દે બાંકબાની હે માડી હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે અભય વરદાન દે, શંભુરાણી માડી દુઃખકો દુર કર, સુખ ભરપુર કર આશ સંપૂર્ણ કર દાસજાણી હે સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે જંગમેં જીત દે, મા ભવાની જંગમેં જીત દે, મા ભવાની જંગમેં જીત દે, મા ભવાની હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હે ઈંઢોણી રે રતન જડાવું હો માં ઈંઢોણી રે રતન જડાવું હો માં રમવા… હે રમવા આવો તો રંગ જામશે રે હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા હે અંબેમા બારણાં ઉઘાડો હો માં અંબેમા બારણાં ઉઘાડો હો માં રમવા… હે રમવા… હે રમવા આવો તો રંગ જામશે રે હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી. He maadi riddhi de siddhi de asht navnidhi de He maadi riddhi de siddhi de asht navnidhi de Vansh me vruddhi de baakbani He maadi hriday me gyan de chitt me dhyan de Abhay vardan de shambhurani Maadi dukh ko dur kar sukh bharpur kar Aasha sampurn kar daasjani He swajjan so hit de kutumb so prit de Jang me jit de ma bhavaani Jang me jit de ma bhavaani Jang me jit de ma bhavaani He sonanao garbo maane rupla idhoni Sonanao garbomaane rupla idhoni He idhoni re ratan jadavu ho maa Idhoni re ratan jadavu ho maa Ramva… He ramva ramva avo to rang jamshe re He sonanao garbo maane rupla idhoni Sonanao garbo maane rupla idhoni Ho garbo laine ame arasur gyata Garbo laine ame arasur gyata He ambema barna ughado ho maa Ambema barna ughado ho maa Ramva… He ramva… He ramva avo to rang jamshe re He sonanao garbo maane rupla idhoni Sonanao garbo maane rupla idhoni. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sonano Garbo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.