Mari Na Thai Tu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-01 |
Lyrics (English)
મારી ના થઇ તું | MARI NA THAI TU LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "MARI NA THAI TU" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Zeenat Khan and Brijesh Solanki. Ho mari na thai tu thai chhe bijani Ho ho mari na thai tu thai chhe bijani Laagshe haay mari khush na revani O bewafa kem karyu aavu kaam Kari didho haal buro karyo badnaam O have kadi prem nu naa leshu re naam Ho ho have kadi prem nu na leshu re naam Ho mari na thai tu thai chhe bijani Laagshe haay mari khush na revani Ho mithi mithi vaat keva divas kevi raat Ae farebi chhe Juthi tari kasamo mulakat dil ni vaat jan juthi chhe Ho chhodi didho saath teto todyo vishwash Tu harjai chhe Jutho taro pyaar olakhi na shakyo yaar bhul mari chhe Ho jojo koine karta nai aa dil thi hacho prem Todi jashe aa bewafa ae karshe na rahem Ho ho o bewafa taru leshu na naam Ho ho o bewafa taru leshu na naam atozlyric.com Ho mari na thai tu thai chhe bijani Laagashe haay mari khush na revani Ho rahi ti kya khot dil ma mari tame chot shu majboori chhe Raheti ti dil ma juda thaya jaan pal ma aa kem doori chhe Ho kari te gaddari man ni pyaas na thai puri e adhuri chhe Notu aavu karvu bharvu padse chhellu paglu ae jaroori chhe Ho mot vaalu karvu nathi jivavu mare aaj Hati matlab ni yaari jutho taro pyaar Ho ho o bewafa tane chhella salam Ho ho have kadi prem nu na leshu re naam Ho mari na thai tu thai chhe bijani Laagshe haay mari khush na revani હો મારી ના થઇ તું થઇ છે બીજાની હો હો મારી ના થઇ તું થઇ છે બીજા ની લાગશે હાય મારી ખુશ ના રેવાની ભારતલીરીક્સ.કોમ ઓ બેવફા કેમ કર્યું આવું કામ કરી દીધો હાલ બૂરો કર્યો બદનામ ઓ હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ હો મારી ના થઇ તું થઇ છે બીજાની લાગશે હાય મારી ખુશ ના રેવાની હો મીઠી મીઠી વાત કેવા દિવસ કેવી રાત એ ફરેબી છે જૂઠી તારી કસમો મુલાકાત દિલ ની વાત જાન જૂઠી છે હો છોડી દીધો સાથ તેતો તોડયો વિશ્વાશ તું હરજાઈ છે જૂઠો તારો પ્યાર ઓળખી ના શક્યો યાર ભૂલ મારી છે હો જોજો કોઈને કરતા નઈ આ દિલ થી હચો પ્રેમ તોડી જાશે આ બેવફા એ કરશે ના રહેમ હો હો ઓ બેવફા તારું લેશું ના નામ હો હો ઓ બેવફા તારું લેશું ના નામ હો મારી ના થઇ તું થઇ છે બીજાની લાગશે હાય મારી ખુશ ના રેવાની હો રહી તી ક્યાં ખોટ દિલ માં મારી તમે ચોટ શું મજબૂરી છે રહેતી તી દિલ માં જુદા થયા જાન પલ માં આ કેમ દૂરી છે હો કરી તે ગદ્દારી મન ની પ્યાસ ના થઇ પુરી એ અધૂરી છે નોતું આવું કરવું ભરવું પડશે છેલ્લું પગલું એ જરૂરી છે હો મોત વાલુ કરવું નથી જીવવું મારે આજ હતી મતલબ ની યારી જૂઠો તારો પ્યાર હો હો o બેવફા તને છેલ્લા સલામ હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ હો મારી ના થઇ તું થઇ છે બીજાની લાગશે હાય મારી ખુશ ના રેવાની Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Na Thai Tu lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.