Aapne Sikandar Aapne Raaja by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheswari |
Lyricist: | Harjit Panesar |
Label: | Studio Saraswati Official |
Genre: | Proud |
Release: | 2022-05-10 |
Lyrics (English)
AAPNE SIKANDAR AAPNE RAAJA LYRICS IN GUJARATI: આપણે સિકંદર આપણે રાજા, The song is sung by Vijay Suvada and released by Studio Saraswati Official label. "AAPNE SIKANDAR AAPNE RAAJA" is a Gujarati Proud song, composed by Vishal Vagheshwari and Sunil Vagheswari , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Yuvraj Suvada, Aakib khan, Riya Jaiswal and Rahul Jojo. Ae sinh jova malshe aeklo bajar ma Alya sinh jova malshe aeklo bajar ma Sinh jova malshe aeklo bajar ma Ho… Aapne sikandar aapne raaja Alya aapne sikandar aapne raaja Alya nom leta pela puchhi lejo bajar ma Nom leta pela puchhi lejo bajar ma Ho… Aapne sikandar aapne raaja… Raja Ho… Aapne sikandar aapne raaja Ho… Aapno luk bhale deshi Havaj bajar na khiladi Ho… Jabari amari kalakari Aapane to pakka shikari Are jovama simple ne sada Aapne sikandar aapne ja raaja Ae bhaylu aapne sikandar aapne raaja Ae sinh jova malshe tamne aeklo bajar ma Sinh jova malshe tamne aeklo bajar ma Aapne sikandar aapne raaja Ho… Aapne sikandar aapne raaja Ho… Aapane to hukam na aekka Mummy daddy na khara sikka Ho… Hifi shok bhai aeva Nathi bhai shok jeva teva Ho.. Branded ghadiyal ne chashma Ae aapne ja raaja Ho… Aapne sikandar aapne raaja Ae sinh jova malshe aeklo bajar ma Sinh jova malshe aeklo bajar ma Aapne sikandar aapne raaja Ho… Aapne sikandar aapne raaja Alya aapne sikandar aapne raaja Ho… Aapne sikandar aapne raaja. એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં અલ્યા સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં હો… આપણે સિકંદર આપણે જ રાજા અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા અલ્યા નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં હો.. આપણે સિકંદર આપણે જ રાજા… રાજા હો… આપણે સિકંદર આપણે જ રાજા હો… આપણો લુક ભલે દેશી હાવજ બજારના ખિલાડી હો… જબરી અમારી કલાકારી આપણે તો પાક્કા શિકારી અરે જોવામાં સિમ્પલને સાદા આપણે સિકંદર આપણે જ રાજા એ ભયલુ આપણે સિકંદર આપણે જ રાજા એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં આપણે સિકંદર આપણે જ રાજા હો… આપણે સિકંદર આપણે જ રાજા હો… આપણે તો હુકમના એક્કા મમ્મી ડેડીના ખરા સિક્કા હો… હાઈફાઈ શોખ ભઈ એવા નથી ભઈ શોક જેવા તેવા હો… બ્રાન્ડેડ ઘડિયાળને ચશ્માં એ આપણે જ રાજા હો… આપણે સિકંદર આપણે જ રાજા એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં આપણે સિકંદર આપણે જ રાજા… રાજા હો… આપણે સિકંદર આપણે જ રાજા atozlyric.com અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા હો… આપણે સિકંદર આપણે જ રાજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aapne Sikandar Aapne Raaja lyrics in Gujarati by Vijay Suvada, music by Vishal Vagheshwari, Sunil Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.