Heji Vala Sitaji Jagade Shree Ram Ne by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Anil Gandhrv |
Lyricist: | Purushottam Das |
Label: | T-Series |
Genre: | Bhajan |
Release: | 2020-11-28 |
Lyrics (English)
LYRICS OF HEJI VALA SITAJI JAGADE SHREE RAM NE IN GUJARATI: હેજી વા લા સીતાજી જગાડે શ્રીરામને, The song is recorded by Hemant Chauhan from album Purushottam Vaani . "Heji Vala Sitaji Jagade Shree Ram Ne" is a Gujarati Bhajan song, composed by Anil Gandhrv , with lyrics written by Purushottam Das . હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને જાગો તમે રઘુકુલના રાણા સાદ રે કરુ તો કોઈ એ સાંભળે રે વાલા હવે વાયા છે વાણાં હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા સપનું આવ્યું રે સ્વામી નાથજી જોઈ મારા મનડાં મુંજાણાં હવે રે સુમંતજી એજી તેડવા રે રથમાં ઘોડલા જોડાણા એજી સીતાજી જગાડે શ્રીરામને અને સીતાજી જગાડે શ્રીરામને ભારતલીરીક્સ.કોમ અરે વાલા સાસુ કેરી જોને શોકને બોલે કાંઈ રાજવી બંધાણા તમે ને અમે રે વગડો એજી વેઠીયે રે તકતે ભરતજી થપાણાં અને વાલા સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા તમારે વિયોગે ઝૂરતા પિતાજી સ્વર્ગે સમાણા માતાજી મનમાં એજી સોચતાં રે નૈનુંમાં નીર તો ભરાણાં અને વાલા સીતાજી જગાડે શ્રીરામને અને વાલા સીતાજી જગાડે શ્રીરામને અને વાલા દેવતાનાં દુ:ખડા ભાંગવા વાલા હવે આવ્યા ટાણા પુરષોતમ કહે રે પ્રભુ એજી ઉંઘમા રે રઘુવીર મનમાં મુસ્કાણા એજી સીતાજી જગાડે શ્રીરામને જાગો તો તમે રઘુકુલના રાણા સાદ રે કરુ તો કોઈ એજી સાંભળે રે વાલા હવે વાયા છે વાણાં એજી સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને. Ha re vala sitaji jagade shree ramne Jago tame raghukulna rona Sad re karu to koi ae sambhade re Vala have vaya chhe vana Ha re vala sitaji jagade shree ramne Ha re vala sitaji jagade shree ramne Ha re vala sapnu aavyu re swami nathaji Joi mara manda mujana Have re sumantji aeji tedava re Rathma ghodla jodana Heji sitaji jagade shree ramne Ane ssitaji jagade shree ramne Are vala sasuna keri jone shokne Bole kai rajavi bandhana Tame ne ame re vagado ae ji vethiye re Takate bharatji thapana Ane vala sitaji jagade shree ramne Ha re vala sitaji jagade shree ramne atozlyric.com Ha re vala tamare viyoge zurta Pitaji swarge samana Mataji manma aeji sochata re Nainuma nir to bharana Ane vala sitaji jagade shree ramne Ane vala sitaji jagade shree ramne Ane vala devtana dukhda bhangva Vala have avya tana Purshotam kahe re prabhu unghma re Raghuvir manma muskana Ae ji sitaji jagade shree ramne Jago to tame raghukulna rana Sad re karu to koi aeji sambhade re Vala hare vaya chhe vhana Aeji sitaji jagade shree ramne Ha re vala sitaji jagade shree ramne Ha re vala sitaji jagade shree ramne. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Heji Vala Sitaji Jagade Shree Ram Ne lyrics in Gujarati by Hemant Chauhan, music by Anil Gandhrv. Includes YouTube video and lyrics in multiple languages.