Badnashib Prem by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Sanjay |
Lyricist: | Natvar Solanki, Vishal Vagheshwari |
Label: | Suresh Zala Official |
Genre: | Dance, Sad |
Release: | 2021-06-03 |
Lyrics (English)
બદનશીબ પ્રેમ | BADNASHIB PREM LYRICS IN GUJARATI is recorded by Suresh Zala from Suresh Zala Official label. The music of the song is composed by Hardik Sanjay , while the lyrics of "Badnashib Prem" are penned by Natvar solanki and Vishal Vagheshwari . Ho aavu karvu atu to pahela kevu re atu Ho aavu karvu atu to pahela kevu re atu Daladu todavu atu to pahela janavu atu Mara rom ame, ae mara bhole nath Ae mara rom ame laganma malya ta Are are rom mara bhaibandh na laganma malya ta Ho prem thaya pachhi kya bhulavu aasan chhe Sinu vagar mane mot vhalu lage chhe Ae sinu Ho ae rade ne aasu mara ubharay chhe Rom rom ma bas sinu no j pyar chhe Ao nahi bhul hu taro pyar rakhaje maro tu vishwas Ho bhale marvu pade juda thai revu pade He toye prem ame nathi re bhulvana Sinu taro Are are rom ame malya pan parone malya ta Ho aavu karvu atu to pahela kevu re atu Dal na to todvu atu to pahela janavu atu atozlyric.com Mara rom ame, ae mara rom ame Ae mara rom ame parone malya ta Are are rom ame malya pan parone malya ta. હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ દલડું તોડવું અતુ તો પહેલા જણાવું અતુ ભારતલીરીક્સ.કોમ મારા રોમ અમે, એ મારા ભોલે નાથ એ મારા રોમ અમે લગનમાં મલ્યા તા અરે અરે રોમ મારા ભઈબંધ ના લગનમાં મલ્યા તા હો પ્રેમ થયા પછી ક્યાં ભૂલવું આસાન છે સીનું વગર મને મોત વ્હાલું લાગે છે એ સીનું હો એ રડે ને આંસુ મારા ઉભરાય છે રોમ રોમ માં બસ સીનું નો જ પ્રેમ છે ઓ નહિ ભૂલ હું તારો પ્યાર રાખજે મારો તું વિશ્વાસ હો ભલે મરવું પડે, જુદા થઇ રેવું પડે હે તોયે પ્રેમ અમે નથી રે ભૂલવાના સીનું તારો અરે અરે રોમ અમે મલ્યા પણ પરોણે મલ્યા તા હો આવું કરવું અતુ તો પહેલા કેવું રે અતુ દલ ન તો તોડવું અતુ તો પહેલા જણાવું અતું મારા રોમ અમે, એ મારા રોમ અમે એ મારા રોમ અમે પરોણે મલ્યા તા અરે અરે રોમ અમે મલ્યા પણ પરોણે મલ્યા તા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Badnashib Prem lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.