Ame Yaad Karashu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-12-14 |
Lyrics (English)
LYRICS OF AME YAAD KARASHU IN GUJARATI: અમે યાદ કરશું, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "AME YAAD KARASHU" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the track is picturised on Rakesh Barot and Pooja Mk. Ame to yaad karshu re Tu yaad kare ke na kare ame to yaad karshu re Tu yaad kare ke na kare ame to yaad karshu re Tu male ke bhale na male sapna ma ame malshu re He bhale radvana ame to tadpvana He bhale radvana ame to tadpvana Pan yaad ame karvana Ae tu yaad kare ke na kare pan ame yaad karshu re Dil maru khali khali tara re vagar Tamne amari cho chhe khadar Phone homu taku hu to tagar tagar Nathi karti koy dava re asar Ho marvana ame to tadpvana Marvana ame to tadpvana Ansu na dariya bharvana Tu yaad kare ke na kare ame to yaad karshu re Karyo na vichar tame palbhar Kari gaya dago tame kevo dilbar Dil ma kri gai chhe yaad tari ghar Bhulase nahi have marya re vagar Karvana shu karvana Shu karvana ame shu karvana Duniya na dar thi darvana Tu yaad kare ke na kare ame to yaad karshu re Tu male ke bhale na male sapna ma ame malshu re Tu yaad kare ke na kare ame to yaad karshu re Ame to yaad karshu re Ame to yaad karshu re. અમે તો યાદ કરશું રે તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે તું મળે કે ભલે ના મળે સપનામાં અમે મળશું રે હે ભલે રડવાના અમે તો તડપવાના હે ભલે રડવાના અમે તો તડપવાના પણ યાદ અમે કરવાના એ તું યાદ કરે કે ના કરે પણ અમે યાદ કરશું રે દિલ મારુ ખાલી ખાલી તારા રે વગર તમને અમારી ચો છે કદર ફોન હોમું તાકું હું તો ટગર ટગર નથી કરતી કોય દવા રે અસર હો મરવાના અમે તડપવાના મરવાના અમે તડપવાના આંસુ ના દરિયા ભરવાના તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે કર્યો ના વિચાર તમે પળભર કરી ગયા દગો તમે કેવો દિલબર દિલ માં કરી ગઈ છે યાદ તારી ઘર ભુલાશે નહિ હવે મર્યા રે વગર atozlyric.com કરવાના શું કરવાના શું કરવાના અમે શુ કરવાના દુનિયા ના ડર થી ડરવાના તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે અમે તો યાદ કરશું રે અમે તો યાદ કરશું રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Yaad Karashu lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.