Tu Malke Che by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2022-10-04 |
Lyrics (English)
LYRICS OF TU MALKE CHE IN GUJARATI: તું મલકે છે, The song is sung by Gaman Santhal from T-Series Gujarati . "TU MALKE CHE" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Yuvraj Suvada, Aarti Rajput and Sejal Panchal. Tu samu re joi ne malke chhe Tu samu re joi ne malke chhe Tu samu re joi ne malke chhe Aetle ja dil maru dhadke chhe Tari ankho ma prem chhlke chhe Ankho ma prem chhlke chhe Dil jor jor thi dhadke chhe Khabar nahi mane aavu kem thay chhe Dil tari baju khechatu jay chhe Tu samu re joi ne malke chhe Samu re joi ne malke chhe Aetle ja dil maru dhadke chhe Dil jor jor thi dhadke chhe Dil ne dil ma rakhtu Kadi na pachhu apshu Jiv karta vadhu sachvashu Ame tane bahu khush rakhshu Mari same joya tmne hasta Kholi didhya ame prem na rasta Tu samu re joi ne malke chhe Tu samu re joi ne malke chhe Aetle ja dil maru dhadke chhe Aetle ja dil maru dhadke chhe Malya kismat thi amne Have kem dur java dau tamne Je tamne gamshe ae game amne Ame nibhavshu prem na niyam ne Aek pal ma joi lidhya hajaro khwab re Mali gayo positive javab tamaro re Tu samu re joi ne malke chhe Tu samu re joi ne malke chhe Aetle ja dil maru dhadke chhe Tari ankho ma prem chhlke chhe Ankho ma prem chhlke chhe Dil jor jor thi dhadke chhe Dil jor jor thi dhadke chhe Aetle ja dil maru dhadke chhe Aetle ja dil maru dhadke chhe. તું સામુ રે જોઈ ને મલકે છે તું સામુ રે જોઈ ને મલકે છે તું સામુ રે જોઈ ને મલકે છે એટલે જ દિલ મારુ ધડકે છે તારી આંખોમાં પ્રેમ છલકે છે આંખો માં પ્રેમ છલકે છે દિલ જોર જોરથી ધડકે છે ખબર નહિ મને આવું કેમ થાય છે દિલ તારી બાજુ ખેંચાતું જાય છે તું સામુ રે જોઈ ને મલકે છે સામુ રે જોઈ ને મલકે છે એટલે જ દિલ મારુ ધડકે છે દિલ જોર જોરથી ધડકે છે દિલ ને દિલ માં રાખતું કદી ના પાછું આપશું જીવ કરતા વધુ સાચવશું અમે તને બહુ ખુશ રાખશું મારી સામે જોયા તમને હસતા ખોલી દીધા અમે પ્રેમ ના રસ્તા તું સામુ રે જોઈ ને મલકે છે તું સામુ રે જોઈ ને મલકે છે એટલે જ દિલ મારુ ધડકે છે એટલે જ દિલ મારુ ધડકે છે મળ્યા કિસ્મતથી અમને હવે કેમ દૂર જવા દવ તમને જે તમને ગમશે એ ગમે અમને અમે નિભાવશુ પ્રેમ ના નિયમ ને એક પળમાં જોઈ લીધા હજારો ખ્વાબ રે મળી ગયો પોઝિટિવ તમારો જવાબ રે તું સામુ રે જોઈ ને મલકે છે તું સામુ રે જોઈ ને મલકે છે એટલે જ દિલ મારુ ધડકે છે તારી આંખો માં પ્રેમ છલકે છે આંખો માં પ્રેમ છલકે છે દિલ જોર જોરથી ધડકે છે દિલ જોર જોરથી ધડકે છે atozlyric.com એટલે જ દિલ મારુ ધડકે છે એટલે જ દિલ મારુ ધડકે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Malke Che lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.