Devadhidev Mahadev by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Maha Shivratri, Festivals |
Release: | 2022-02-28 |
Lyrics (English)
દેવાધિદેવ મહાદેવ | DEVADHIDEV MAHADEV LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak under T-Series Gujarati label. "DEVADHIDEV MAHADEV" Gujarati song was composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Maha Shivratri and Festivals song stars Vishal Joshi and Tannu Rathod. Har mahadev Har har har mahadev Are devadhidev mahadev ni shivratri Are bhuto na nath mahadev ni shivratri Devadhidev mahadev ni shivratri Bhuto na nath mahadev ni shivratri Nandi par savar mahadev mahakal Nandi par savar mahadev mahakal Trilok ma thay aeno jay jay kar Devadhidev mahadev ni shivratri Bhuto na nath mahadev ni shivratri Damru vagadi tandav kare mahadev Jata ma chhe ganga gale shobhe kalo nag Trinetra dhari kailas par biraje Bhuto ni toli raheti aemni sangath Khole triji ankh machi jaay ha ha kara Khole triji ankh machi jaay ha ha kara Mahima chhe aemno aparmpar Devadhidev mahadev ni shivratri Bhuto na nath mahadev ni shivratri Aek lota jal thi rije bhola shambhu nath Chapti bhabhute de khajano aparmpar Zer pine nilkanthe apyu jivan dan Taro runi raheshe aa aakho sansar Bhakto ni raksha kare bhola shambhunath Bhakto ni raksha kare bhola shambhunath Papiaone kare bholo pal ma sanhar Devadhidev mahadev ni shivratri Bhuto na nath mahadev ni shivratri. હર મહાદેવ હર હર હર મહાદેવ અરે દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી અરે ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી દેવાધિદેવ મહાદેવ ની શિવરાત્રી ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી નંદી પર સવાર મહાદેવ મહાકાલ નંદી પર સવાર મહાદેવ મહાકાલ ત્રિલોકમાં થાય એનો જય જય કાર દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી ડમરુ વગાડી તાંડવ કરે મહાદેવ જટામાં છે ગંગા ગળે શોભે કાળો નાગ ત્રિનેત્ર ધારી કૈલાસ પર બિરાજ ભૂતોની ટોળી રહેતી એમની સંગાથ atozlyric.com ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર મહિમા છે એમનો અપરંપાર દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી એક લોટા જળથી રીજે ભોળા શંભુનાથ ચપટી ભભુતે દે ખજાનો અપરંપાર ઝેર પીને નીલકંઠે આપ્યું જીવન દાન તારો ઋણી રહેશે આ આખો સંસાર ભક્તોની રક્ષા કરે ભોળા શંભુનાથ ભક્તોની રક્ષા કરે ભોળા શંભુનાથ પાપીઓ ને કરે ભોળો પલમાં સંહાર દેવાધિદેવ મહાદેવ ની શિવરાત્રી ભૂતો ના નાથ મહાદેવ ની શિવરાત્રી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Devadhidev Mahadev lyrics in Gujarati by Vinay Nayak, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.