Tara Vina Shyam by Manoj Dave song Lyrics and video
Artist: | Manoj Dave |
---|---|
Album: | Single |
Music: | Brij Joshi |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba, Dandiya |
Release: | 2020-09-07 |
Lyrics (English)
TARA VINA SHYAM LYRICS IN GUJARATI: Tara Vina Shyam (તારા વિના શ્યામ) is a Garba and Dandiya song, recorded by Manoj Dave from album Rangila Raas Garaba, Vol. 1 . The music of "Tara Vina Shyam" song is composed by Brij Joshi , while the lyrics are penned by Traditional . શ્યામ, હો શ્યામ, હો શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામ એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે ભારતલીરીક્સ.કોમ શરદ પૂનમની રાતડી ઓ હો ચાંદની ખીલી છે ભલી ભાતની શરદ પૂનમની રાતડી ઓ હો ચાંદની ખીલી છે ભલીભાતની શરદ પૂનમની રાતડી ઓ હો ચાંદની ખીલી છે ભલીભાતની શરદ પૂનમની રાતડી ઓ હો ચાંદની ખીલી છે ભલીભાતની તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે ગરબે ધુમતી ગોપીઓ ઓ હો સુની છે ગોકુળની શેરીઓ ગરબે ધુમતી ગોપીઓ ઓ હો સુની છે ગોકુળની શેરીઓ ગરબે ધુમતી ગોપીઓ ઓ હો સુની છે ગોકુળની શેરીઓ ગરબે ધુમતી ગોપીઓ ઓ હો સુની છે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો રંગ કેમ જાય તારા સંગનો અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો રંગ કેમ જાય તારા સંગનો અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો રંગ કેમ જાય તારા સંગનો અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો રંગ કેમ જાય તારા સંગનો પાયલ ઝણકાર સુણી રૂડિયાનો નાદ સુણી રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામ એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે શ્યામ, રાસ રમવાને વેલો આવજે હો શ્યામ રાસ રમવાને વેલો આવજે હો શ્યામ રાસ રમવાને વેલો આવજે હો શ્યામ રાસ રમવાને વેલો આવજે. Shyam, ho shyam, ho shyam Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje ho Ras ramvane velo avaje Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje Ras ramvane velo avaje Tara vina shyam ekaldu lage Tara vina shyam ekaldu lage Ras ramvane velo avaje ho Ras ramvane velo avaje Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje Ras ramvane velo avaje Sharad poonamni ratdi ao ho Chandni khili che bhali bhatni Sharad poonamni ratdi ao ho Chandni khili che bhali bhatni Sharad poonamni ratdi ao ho Chandni khili che bhali bhatni Sharad poonamni ratdi ao ho Chandni khili che bhali bhatni Tu na ave to shyam ras jame na shyam Ras ramvane velo aav aav aav shyam Ras ramvane velo avaje Ras ramvane velo avaje Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje ho Ras ramvane velo avaje Garbe ghumti gopiyo ao ho Suni che gokulni sheriyo Garbe ghumti gopiyo ao ho Suni che gokulni sheriyo Garbe ghumti gopiyo ao ho Suni che gokulni sheriyo Garbe ghumti gopiyo ao ho Suni che gokulni sheriyo Suni suni sheriyoma gokulni galiyoma Ras ramvane velo aav aav aav shyam Ras ramvane velo avaje Ras ramvane velo avaje Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje ho Ras ramvane velo avaje atozlyric.com Aang aang rang che aanandno ao ho Rang kem jay tara sangno Aang aang rang che aanandno ao ho Rang kem jay tara sangno Aang aang rang che aanandno ao ho Rang kem jay tara sangno Aang aang rang che aanandno ao ho Rang kem jay tara sangno Payal zankaar suni rudiyano naad suni Ras ramvane velo aav aav aav shyam Ras ramvane velo avaje Ras ramvane velo avaje Tara vina shyam ekaldu lage Tara vina shyam ekaldu lage Ras ramvane velo avaje ho Ras ramvane velo avaje Tara vina shyam mane ekaldu lage Ras ramvane velo avaje Ras ramvane velo avaje Ras ramvane velo avaje Ras ramvane velo avaje Shyam, ras ramvane velo avaje Ho shyam, ras ramvane velo avaje Ho shyam, ras ramvane velo avaje Ho shyam, ras ramvane velo avaje. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vina Shyam lyrics in Gujarati by Manoj Dave, music by Brij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.