Pushpa No Patang by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Festivals |
Release: | 2025-01-10 |
Lyrics (English)
PUSHPA NO PATANG LYRICS IN GUJARATI: પુષ્પા નો પતંગ, The song is sung by Rakesh Barot and released by Jhankar Music label. "PUSHPA NO PATANG" is a Gujarati Festivals song, composed by Shashi Kapadiya , with lyrics written by Sovanji Thakor . એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે એ હે એ દિલ દોરી પતંગ માં નોમ તારુ મારુ લસયુ રે હો હો જાનુડી મારી જોતી રહી ગઈ દુનિયા આખી રે જાનુડી મારી ચમ તું હજુ ના આઈ રે હો યાદ કરુશુ દિલ થી તુ મોડી ચમ પડતી આદત તારી આવી મને જરાય નથી ગમતી હો પચરંગી પતંગ આજે આકાશે બહુ ઉડતી જાને જીગર મારી જાનુડી તુ ચમ નથી આવતી એ હે એ ભઈબંધો સે ભેળા પણ મન તારા વગર ના લાગે રે એ હો હો જાનુડી મારી ફિરકી પકડવા ને આવો રે એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે એ હો હો જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે હો જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે હો દર ઉત્તરાયણે ધાબે જાનુ આપણ બે મળતા તારો મારો પ્રેમ જોઈ બળવા વાળા બળતા હો હો પ્રેમ થી પકડો ફિરકી જાનુ પતંગ મારો ઉડે કાપુ ઢગલો પતંગ લેવા લોકો પાછળ દોડે એ હે એ યાદ રેસે ઉત્તરાયણ આ પ્રેમ નો અવસર લાઈ રે એ હો હો જાનુડી મારી મુખલડે મલકાઈ રે એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે એ હો હો જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે હો જાનુડી મારી મુખલડે મલકાઈ રે હો મુખલડે મલકાઈ રે Ae he ae patang layo pushpa no gom aakhu jova aayu re Ae he ae patang layo pushpa no gom aakhu jova aayu re Janudi mari cham tu haji na aai re Ae he ae dil dori patang ma nom taru maru lasayu re ho ho Janudi mari joti rahi gai duniya aakhi re Janudi mari cham tu haju na aai re Ho yaad karushu dil thi tu modi cham padati Aadat tari aavi mane jaray nathi gamati Ho pachrangi patang aaje aakashe bahu udati Jane jigar mari janudi tu cham nathi aavati Ae he ae bhaibandho se bhela pan mann tara vagar lage re ae ho ho Janudi mari firaki pakadva ne aavo re Ae he ae patang layo pushpa no gom aakhu jova aayu re ho ho Janudi mari cham tu haji na aai re Ho janudi mari cham tu haji na aai re Ho dar uttarayne dhabe janu aapan be malata Taro maro prem joi balava vala balata Ho ho prem thi pakado firaki janu patang maro ude Kapu dhagalo patang leva loko pacchal dode Ae he ae yaad rese uttarayan aa prem no avsar lai re ae ho ho Janudi mari mukhalade malakai re Ae he ae patang layo pushpa no gom aakhu jova aayu re ae ho ho Janudi mari cham tu haji na aai re Ho janudi mari mukhlade malkai re Ho mukhlade malkai re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pushpa No Patang lyrics in Gujarati by Rakesh Barot, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.