Tara Mann Ma Je Hoy Mane Kaide by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Ekta Sound |
Genre: | Love |
Release: | 2021-05-29 |
Lyrics (English)
TARA MANN MA JE HOY MANE KAIDE LYRICS IN GUJARATI: તારા મન મા જે હોય મને કઈ દે, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "TARA MANN MA JE HOY MANE KAIDE" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar, Nirav Brahmbhatt, Jignesh Modi, Piyush Patel, Alpna Majmudar and Sonu Sharma. Ho prem jutho chhe hacho chhe mane kahi de Ho prem jutho chhe hacho chhe mane kahi de Janu tara hothe maru nom aaje lai le Tara mann ma je hoy mane kai de Tara mann ma je hoy mane kai de Ho motno dar nathi hu majboor nathi Motno dar nathi hu majboor nathi Mane koi padi nathi re He tara mann ma je hoy mane kai de Ho tara mann ma je hoy mane kai de Ho gom vachche kabul karu mara prem ne Jod tara pachhad jaanu mara nom ne Ho tane mane juda kare takat nathi koi ni Tara vagar mane jarur nathi koi ni Jarur nathi koi ni Ho nom taru hathe lakhyu nathi me koi ne puchhyu Nom taru hathe lakhyu nathi me koi ne puchhyu Jeevan nome karyu re atozlyric.com Ae tara mann ma je hoy mane kai de Are tara mann ma je hoy mane kai de Ho bharoso tute na joje sath tute na Janu mara premni aabaru re jay na Ho premna pankhi pinjare purashe nahi Prem karnara rokya re rokashe nahi Rokya re rokashe nahi Ho vat tane dilni karu tari hare fera faru Vat tane dilni karu tari hare fera faru Najar ni hame rakhu re Ae tara mann ma je hoy mane kahi de Ho prem jutho chhe hacho chhe mane kahi de Janu tara hothe maru nom aaje lai le Ae tara mann ma je hoy mane kai de Are tara mann ma je hoy mane kai de Ae tara mann ma je hoy mane kai de. હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે જાનુ તારા હોઠે મારુ નોમ આજ લઇ લે તારા મન માં જે હોય મને કઈ દે એ તારા મન મા જે હોય મને કઈ દે હો મોતનો ડર નથી હું મજબૂર નથી મોતનો ડર નથી હું મજબૂર નથી મને કોઈ પડી નથી રે ભારતલીરીક્સ.કોમ હે તારા મન મા જે હોય મને કઈ દે હો તારા મન મા જે હોય મને કઈ દે હો ગોમ વચ્ચે કબુલ કરું મારા પ્રેમ ને જોડ તારા પાછળ જાનુ મારા નોમ ને હો તને મને જુદા કરે તાકાત નથી કોઈ ની તારા વગર મને જરૂર નથી કોઈ ની જરૂર નથી કોઈ ની હો નોમ તારું હાથે લખ્યું નથી મેં કોઈ ને પૂછ્યું નોમ તારું હાથે લખ્યું નથી મેં કોઈ ને પૂછ્યું જીવન નોમે કર્યું રે એ તારા મન મા જે હોય મને કઈ દે અરે તારા મન મા જે હોય મને કઈ દે હો ભરોસો તૂટે ના જોજે સાથ છૂટે ના જાનુ મારા પ્રેમની આબરૂ રે જાય ના હો પ્રેમના પંખી પિંજરે પુરાશે નહિ પ્રેમ કરનારા રોક્યા રે રોકાશે નહિ રોક્યા રે રોકાશે નહિ હો વાત તને દિલની કરું તારી હારે ફેરા ફરું વાત તને દિલની કરું તારી હારે ફેરા ફરું નજર ની હામે રાખું રે એ તારા મન મા જે હોય મને કહી દે હો પ્રેમ જૂઠો છે હાચો છે મને કહી દે જાનુ તારા હોઠે મારુ નોમ આજે લઇ લે એ તારા મન મા જે હોય મને કહી દે અરે તારા મન મા જે હોય મને કહી દે એ તારા મન મા જે હોય મને કહી દે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Mann Ma Je Hoy Mane Kaide lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.